Abtak Media Google News

ગોંડલ નગરપાલિકા દ્વારા શહેરની માધ્યમ આવેલ તુલસીબાગમાં લોકોની સુવિધા માટે રૂ.૪૦ લાખના ખર્ચે ‘વોકિંગ ટ્રેક’ બનાવવાનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા, ઉપપ્રમુખ અર્પણાબેન આચાર્ય, કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા,બાંધકામ ચેરમેન ચંદુભાઈ ડાભી, ​પૂર્વ પ્રમુખ રીનાબેન ભોજાણી, બાગબગીચાના ચેરમેન નિર્મળાબેન ધડુક તથા પાલિકાના સદસ્યો હાજર રહ્યા હતા.

Advertisement
Img 20180701 Wa0101Img 20180701 Wa0105

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.