Abtak Media Google News

વિલિયમ્સ વિમ્બલડનમાં જર્મનીની જુલીયા ગોર્જસ સામે ફાઇટ ટુ ફાઇનલ રમશે

અમેરિકન ટેનિસ પ્લેયર સેરેના વિલિયમ્સ વર્ષના ત્રીજા ગ્રાન્ડ સ્લેમ વિમ્લડન ચેમ્પીયનશીપના ફાઇનલમાં પહોંચી ચુકી છે. ચાર વખત ચેમ્પીયન રહી ચુકેલી સેરેનાએ સેમીફાઇનલની મેચમાં બેબારૂસની વિકટોરીયા અજારેકાને ૬, ૬ થી હરાવીને જીત હાંસિલ કરી હતી હવે સેરેના ફાઇટ ટુ ફાઇનલમાં જર્મનીની જુલીયા સામે લડશે. મહિલા ટેનિસ સંઘની લેબસાઇડ પર સેરેનાએ કહ્યું હતું કે તેઓ ખુબ જ ઉત્સાહીત છે. અને હાલ મહેનત કરી રહી છું.

Advertisement

ઉલ્લેખનીય છે કે સેરેના પોતાની બહેન વીનસની સાથે યુગલ સ્પર્ધાના સેમી ફાઇનલમાં પ્રવેશી છે ફાઇનલ મેચ અંગે સેરેનાએ કહ્યું હતું કે રદ્ધાસ્ક ખુબ જ સારુ રમી રહી છે. આ વર્ષે તેનું પ્રદર્શન ખુબ જ સારુ રહ્યું છે. અને તેણે પોતાની આવડત સાથીબત કરી બતાવી છે ત્યારે સેરેના હવે આગામી મેચ જર્મનની જુલીયા ગોર્જીયસ સામે રમશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.