Abtak Media Google News

વોર્ડ નં.૦૩માં આવેલ રેલનગર વિસ્તારમાં આસ્થા એવન્યુ પાસે ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીની ગ્રાન્ટમાંથી પાણીની લાઈનનું ખાતમુહુર્ત કરાયું

            વોર્ડ નં.૦૩માં આવેલ રેલનગર વિસ્તારમાં આસ્થા એવન્યુ પાસે ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીની ગ્રાન્ટમાંથી પાણીની લાઈનનું ખાતમુહુર્ત કરાયું. આ પ્રસંગે વોર્ડ નં.૦૪નાં કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા, હિતેશભાઈ રાવલ, વિલાશબા સોઢા, વેગડ સાહેબ, બાબુભાઈ પરેશા, જનકભાઈ, સુરેશભાઈ, મહમદભાઈ, અરવિંદભાઈ, જગદીશભાઈ ભોજાણી, સુનીલભાઈ ટેકવાણી, હરીશ જોષી, નરોત્તમભાઈ પુજારા, મનોજલાલ, અભય નાઢા, રવિ ન્યાલાણી, નીલેશ બુંદેલા, મુકેશ પરમાર તથા બહોળી સંખ્યામાં લત્તાવાસીઓ ઉપસ્થિત રહેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.