રાઈઝીંગ પુણે સુપરજાયન્ટ એ મુંબઈ ઇન્ડિયન ને ૩ રન થી હરાવ્યું હતું. મુંબઈ ઇન્ડિયન બધા મેચોમાં જીતતું આવ્યું છે. પરંતુ આ વિજયરથ ને પુણે એ રોક્યું હતું રાઈઝીંગ પુણે ની શાનદાર બોલિંગ થી મુંબઈ ની ટીમ ને 161 રન બનાવવા થી રોક્યું હતું. પુણેની બોલિંગ સામે સ્ટોક્સ 4 ઓંવરમાં માત્ર 21 બનાવી શક્યા હતા. મુંબઈ ઇન્ડિયન નાં કેપ્ટન રોહિત શર્મા ને 58 રન પણ તેની ટીમને જીત અપાવી શક્યા ન હતા.
Trending
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે
- ઇ વોટિંગ હવે સમયની માંગ!