Abtak Media Google News

આઇપીએલ -10 માં આજે મુંબઈ અને કોલકાતા વચ્ચે બેગલોર રમશે ક્વોલિફાય -2. જે ટિમ આ ક્વોલિફાય જીતશે તે 21 મે ના પુણે સામે ફાઇનલ રમશે. આ પેહલા મુંબઈ ઈન્ડિયન્સે પોતાની છેલ્લી મેચ (ક્વોલિફાયર -1) માં પુણે વિરુદ્ધ 20 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે કેકેઆર તેની છેલ્લી મેચમાં (એલમિનટર) માં સનરાઇઝર હૈદરાબાદ ને 7 વિકેટથી કારમી હાર આપી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.