Abtak Media Google News

રેલીને આગળ વધતી અટકાવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

ખેડૂતોના પ્રશ્નો, મગફળી કૌભાંડ અને પેટ્રોલ- ડીઝલના ભાવ વધારા મુદ્દે વિધાનસભા ગૃહમાં પણ સરકારને ઘેરવા માટે કોંગ્રેસે રણનીતિ તૈયાર કરી હતી. આજે સવારે ગાંધીનગર સેક્ટર-6 ખાતેના મેદાન સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસનું ખેડૂત આક્રોશ સંમેલન યોજાશે. ત્યારબાદ તેઓ રેલી સ્વરૂપે વિધાનસભાના ઘેરાવ માટે આગળ વધશે. બીજી તરફ રેલીને આગળ વધતી અટકાવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Advertisement

Phpthumb Generated Thumbnail 1 2

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.