Abtak Media Google News

વિજય ભાઈ રૂપાણી એ આ મોક અપ કોચનું નિરીક્ષણ મૂક બધિર બાળકો સાથે કરીને પોતાની સંવેદનશીલતા નો સહજ પરિચય આપ્યો હતો.

Whatsapp Image 2018 10 06 At 12.19.02 Pmતેમણે કહ્યું કે આ કોચ કોરિયા થી મોડેલ તરીકે આવ્યો છે જે મેટ્રો ટ્રેનની સુવિધા કેવી હશે તેનો ખ્યાલ નાગરિકો ને આપશે..

Whatsapp Image 2018 10 06 At 12.18.55 Pm

મુખ્યમંત્રી એ કહ્યું કે જાન્યુઆરી 2019 ના પ્રથમ પખવાડિયામાં અમદાવાદ મેટ્રો રેલની વસત્રાલ થી એપેરલ પાર્ક ના 6.50 કી.મીટર ના રૂટ પર ટ્રાયલ રન કરાશે. 2020 સુધીમાં અમદાવાદ માં મેટ્રો ટ્રેન ચાલતી થઇ જશે.. તેમણે ઉમેર્યું કે સુરત મેટ્રો માટે પણ સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે અને ત્યાં પણ ગ્રાઉન્ડ વર્ક શરૂ કરીને ઝડપ ભેર કામ ઉપાડી સુરત ને પણ મેટ્રો સુવિધાથી સાંકળી લેવાશે.

Whatsapp Image 2018 10 06 At 12.19.06 Pm

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.