Abtak Media Google News

અમેરિકી સંસ ધ સ્ક્રિપ્સ રીસર્ચ ઇન્સ્ટીટયુટના એક અધ્યયનમાં ચોંકાવનાર હકીકત સામે આવી છે. સંસએ આ કારણો શોધવાનો દાવો કર્યો છે, જેના કારણે ઓફીસ માં લંચ કર્યા બાદ ઊંઘ આવે છે.

લંચ બાદ ઊંઘ આવવાના કિસ્સા બહુ સામાન્ય છે. ઓફીસમાં કામ કરનાર લગભગ દરેક વ્યક્તિ તેમાંી છે. એવામાં સંસએ ઓફીસ અને ઊંઘ વચ્ચે સબંધ અને તેના કારણો શોધવાનું વિચાર્યું અને હકીકત સામે આવી, તે બહુ જ ચોંકાવનાર છે.

ઓફીસમાં લંચ બાદ ઊંઘ આવવા માટે મીઠું, ખાંડ અને પ્રોટીનયુક્ત ખાવાનું જવાબદાર છે. મસલન, પનીર, ચીજ, દાળ, નાસ્તા, મીઠાઈ વગેરે. જેને સ્લીપર્સ પણ કહેવામાં આવે છે., જે ખાધા બાદ બહુ જ ઊંઘ આવે છે. જો કે, આવું એટલા માટે ાય છે કેમ કે તેનું સેવન કાર્ય બાદ આપણા શરીરની નસોમાં ખેંચાણ ઓછું થાય છે.

ઓફીસમાં કર્મચારી સામાન્યરીતે મીઠું, ખાંડ અને પ્રોટીનયુક્ત ચીજો વધુ ખાય છે જેનાથી અમને મીઠી ઊંઘ આવે છે.

કેમ આવું ાય છે?

ખાવાનું ખાધા બાદ પાચન ક્રિયા શરુ ઇ જાય છે. એવામાં અમારા પેટને પાચન ક્રિયા કરવા માટે વધારે લોહીની જરૂર પડે છે. જેની ભરપાઈ કરે છે અમારું દિમાગ. આ કારણે દિમાગમાં લોહીની માત્રા ઘટી જાય છે અને તેના કારણે તેમની ક્રિયાશીલતા પણ થોડી ધીમી ઇ જાય છે અને સુસ્તી અને ઊંઘનો અહેસાસ વા લાગે છે. પ્રોટીનયુક્ત ખાવાનું ખાવાથી એટલા માટે ઊંઘ આવે છે, કેમ કે પ્રોટીનના પાચનમાં વધારે સમય લાગે છે.

કેવું લંચ લેવાી ઓફીસમાં નહિ આવે ઊંઘ

ઓફીસ લંચમાં ભાતના બદલે રોટલી લાવવાની આદત પાડો. ભાત ખાવાી વધારે ઊંઘ આવે છે.

લંચમાં બટાકા ન ખાવ. બટાકા ગ્લાયસિમિક ઇન્ડેક્સ એટલે કે શરીરમાં બ્લડ શુગર લેવલ વધારી દે છે, જેનાી ઊંઘ આવે છે.

બિસ્કીટ, દૂધ, બન કે પેસ્ટ્રી વગેરે જેમાં ખાંડ વધારે હોય, તે ન ખાવ. ઓફીસમાં મીઠી ચીજો ખાવાનું ટાળો.

બપોરે હળવું લંચ કરો. સવારમાં ભારે નાસ્તો કરો અને ઓફીસ જાવ. એટલે તમને લંચમાં ઓછી ભૂખ લાગશે અને ખાધા બાદ ઊંઘ પણ નહિ આવે.


 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.