Abtak Media Google News

પડધરી તાલુકામાં આવેલ પનામ મલ્ટીસ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજક કરવામાં આવ્યું હતું. જેમાં ર૦૦ થી વધુ દર્દીઓએ આ સેવાનો લાભ લીધો હતો.

હાકડાની ધનતા માપવા માટેનો બી.એચ.ડી. રીપોર્ટ ડાયાબીટીસના દર્દીઓ માટે સુગરનો રીપોર્ટ, બી.પી., તથા હ્રદયના દર્દીઓ માટે કાડિયોગ્રામનો રિપોર્ટ, સ્ત્રીરોગ માટે રાહત દરે સોનોગ્રાફી, લોહી તથા પેશાબના રીર્પોટ પણ કરી આપવામાં આવ્યા હતા. આ કેમ્પમાં ડો. રજનીશ ઝાલાવડીયા, ડો. તુષાર ઝાલાવડીયા, ડો. મીતલ ઝાલાવડીયા, ડો. પાયલ ઝાલાવડીયા, ડો. ધવલ ખીરસરીયા અને ડો. જયેશ વાગયડીયા વગેરે ડોકટરોએ આ કેમ્પમાં સેવાઓ આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.