Abtak Media Google News

સ્કૂલે જતા બાળકોને જોતા જ કોઈના ચેહરા ઉપર મુસ્કાન આવી જાય છે અને પોતાના બાળપણની યાદો તાજા થાય ચે. પરંતુ અહી દર્શાવેલ તસ્વીરમાં તમે પિતા-પુત્રની જુગલબંધી તો જુઓ ! પુત્રને સાયકલ ન ચલાવી પડે માટે છૂટતી વખતે પિતાએ તેને લીફટ આપતા પુત્રને તો જાણે અલગારી મોજ છૂટી છે. અને તેની સાઈકલ આપોઆપ ચાલી રહી હૈ ‘કાશ આવી લીફટ રોજ મળી જાય’ ના વિચારો સાથે ગાડીની સવારી માણતા બાળકનેતો ખ્યાલ પણ નથી કે આ સગવડભરી મુસાફરી સલામત કેટલી?

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.