Abtak Media Google News

આમ તો તમે બધા એકતા કપૂરને બધા લોકો ઓળખતા જ હશો ટીવી જગતની ક્વિન તરીકે જાણીતી એકતાને ગૂગલ દ્વારા નવું ઉપનામ આપવામાં આવ્યું છે . ગૂગલે આ વર્ષે તેની ટોચની ટ્રેંડિંગ સૂચિ જાહેર કરી છે જ્યારે આ સૂચિ ગૂગલ પર એકતાનું નામ સર્ચ કરવામાં આવ્યું તો એસઆરસીએચ એંજિન પર એકતા કપૂરનું નામ ભારતીય કન્ટેન્ટ ક્વિનના રૂપમાં સામે આવ્યું છે .

ALTBalaji સાથે ડિજિટલ ક્રાંતિનું નિર્માણ કરી એકતા કપૂરએ અલગ અલગ વેબ સીરિઝ ઓન્લીને દર્શકોને ખૂબ આકર્ષિત કરી છે એકતાની અવિશ્વસનીય કન્ટેન્ટ અને વાર્તાઓ સાથે રૂઢિચુસ્ત વિચારને તોડીને પ્રેક્ષકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.

23 વર્ષ પહેલા એકતાએ “ માનો યા ના માનો”સિરિયલ સાથે ટીવી જગતમાં કદમ રાખ્યો હતોત્યારબાદ તેમની ઘણી મહેનત અને સખત પરિશ્રમ દ્વારા તેમના ઘણી સિરિયલ સુપર હિટ થઈ છે અને આજ બધી જ સિરિયલએ એકતાને ઓળખાણ આપી છે  

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.