Abtak Media Google News

ભાણવડ રોડ લાલીયા નજીક હિટ એન્ડ રનમાં પર પ્રાંતીય બાઇક સવારને એક અજાળ્યા વાહનને હડફેટે લીધા બાદ બાઇક સવારનું ધટના સ્થળ પર મૃત્યુ થયું .

પોલીસને આ ધટનાની જાણ થતાં ધટના સ્થળ પર જઈને મૃતદેહને  પીએમ માટે હોસ્પિટલમાં મોકલ્યો.અકસ્માત કરનારની પોલીસે શોધ ખોળ આદરી કરી છે   

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.