Abtak Media Google News

દ્વારકા ખંભાળિયા – જામનગર હાઇવે પર પ્રેટ્રોલ ચોરીનું કારસ્તાન ઝડપાયું આરધના ધામ પાછળ પ્રેટ્રોલની ચોરી કરતાં 2થી વધુ શખ્સોને વાડીનાર પોલીસે ઝડપી પડ્યા.

વાડીનાર પોલીસે ટેન્કર સહિતના મુદામાલને કબ્જે કરીને  આગળની કાર્યવાહી આરંભી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.