Abtak Media Google News

ડેસ્ટીની -1 ની સફળતા બાદ પાર્ટ-રમાં પ્લેયર પાસે વધુ પાવર હોવાનો દાવો

વિડીયો ગેમ લોંચ કરવામાં આવી છે. જે બેટલ ડોટ નેટ નામની વેબસાઇટપર ઉપલબ્ધ બની છે. મતલબ ક આ વેલસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે.

સફળતા બાદ પાર્ટ-રમાં પ્લેયર પાસે વધુ પાવર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ વીડીયો ગેમના ડેવલપર બન્જીએ અમેરિકાની માયા નગરી લોસ એન્જલસ ખાતે લોંચ કરતા જણાવ્યું હતું કે બીજા વર્ઝનમાં હીરો એટલે કે પ્લેયર પાસે વિલન (ખલનાયક) કરતા વધુ પાવર હશે. આ એક સીંગલ પ્લેયર ગેમ છે અને વિલનની ભૂમિકા ઇન બિલ્ટ છે. પ્રથમ વર્ઝનને અપ્રતીમ પ્રતિસાદ સાંપડયો હતો.

બેટલ ડોટ નેટ નામની વેબસાઇટ થકી ઉપલબ્ધ બનશે બંજીએ આગળ કહ્યું  કે- ઘણાં ટિવસ્ટ એન્ડ ટર્ન છે. આથી જ બીજી આવૃત્તિને એન્ડવેંયર કમ્પ્લીટ એવું લલચામણું નામ અપાયું છે. ડેસ્ટીનીને દુનિયાભરમાં સારો આવકાર મળ્યા બાદ ગેમ ડેવલપર બંજીનો વિશ્ર્વાસ બેવડાઇ ગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.