સુરેન્દ્રનગર એસઓજીનો સ્ટાફ સિટી એ.ડીવી., પોલીસ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો દરમ્યાન સુરેન્દ્રનગર પતરાવાળી ચોક પાસેથી સાથેના એ.એસ.આઈ. ઘનશ્યામભાઈ તથાપો.કોન્સ. સંજયસિંહને મળેલ હકિકત આધારે વઢવાણ પોલીસ સ્ટેશન ઈ.પી.કો. કલમ ૩૭૯, ૧૧૪ વિગેરે મુજબના ગુન્હાના નાસતા ફરતા આરોપી સાહિલખાન ઉમરખાન જત મલેક (ઉ.વ.૨૪) ધંધો ખેત મજુરી રહે. ગેડીયા મુસ્લીમવાસ નિશાળની પાછળ, તા.પાટડી જી.સુરેન્દ્રનગર વાળાને પકડી પાડી વઢવાણ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરી સોંપી આપેલ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનો દિવસ શુભ રહે અને ભૂતકાળમાંથી પાઠ લેવો જરૂરી બને છે
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત