Abtak Media Google News

ભારતીય જનતા પાર્ટીની વિજય સંકલ્પ બાઇક રેલીનું આયોજન દેશભરમાં થયેલ છે ત્યારે લોધીકા તાલુકાના ભાજપ કાર્યકરોની બાઇક રેલીનું પ્રસ્થાન રાજકોટ ગામ્ય 71વિધાનસભાનીના ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા દ્વારા કરવામાં આવેલ આ તકે તાલુકા ભાજપ પૃમુખ ભરતસિંહ જાડેજા, યુવા ભાજપના પ્રમુખ વિપુલભાઈ મરોડ, મોહનભાઈ ખુટ, ભીખુભાઈ ડાંગર, હરભમભાઈ કુગશિયા, દિગુભા જાડેજા, મનસુખભાઈ સરધારા, મૌલિક ખુટ, રાહુલકુમાર જાડેજા, તેમજ તાલુકા ભાજપના યુવા કાર્યકરો બહોળી સંખ્યામાં બાઇક રેલીમાં જોડાયેલ છે.

https://www.youtube.com/watch?v=kVlBrpQFoAE&feature=youtu.be

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.