Abtak Media Google News

સલમાન ખાન ની ફિલ્મ ટુબલાઇટ નું નવું સોંગ ‘’નાચ મેરી જાન “’  થયું રીલીઝ.પ્રિતમ દ્વારા મ્યુજિક અને અમિતાભ ભાટચાર્ય દ્વારા આ ગીત ના બનાવમાં આવ્યું છે.આ ગીતમાં સલમાન ખાન એક માશૂમ અને મનબુધ્ધિના છોકરાના રૂપ જોવા મળે છે

આ ગીતમાં સોહેલ અને સલમાન ખાન ની કેમેસ્ટ્રી ઘણી સારી જોવા મળે છે. એક મનબુધ્ધિના માણસ માટે તેના ભાઈનું સમર્પણ આ ગીતમાં સાફ જોવા મળે છે. ગીતની શરૂઆતમાં સોહેલ ખાન તેના ભાઈ ની ખુશી  માટે વિકેટો પર બોલ મારતા જોઈ ને ખુશિનો માહોલ શરૂ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.