Abtak Media Google News

ચીનની ટેક કંપની ઓનર પોતાની ‘બેન્ડ 5’ ફિટનેસ બેન્ડને જલ્દી ભારતીય માર્કેટમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. ગત મહિને ચીનમાં તેને લોન્ચ કરવામાં આવી હતી. તેમાં કલર ડિસ્પ્લે પેનલ, 5 ATM વોટર રેઝિસ્ટન્ટ કેપેબિલિટી, સ્પોર્ટસ મોડ, હાર્ટ રેટ મોનિટર જેવા ફિચરથી સજ્જ છે.

અત્યારે કંપનીએ ભારતમાં તેની કિંમત અને ઉપલબ્ધતા વિશે કોઈ જાણકારી નથી આપી. પરંતુ એટલું નક્કી છે કે, તેનું વેચાણ ‘ફ્લિપકાર્ટ’ પર કરવામાં આવશે. સ્ટાન્ડર્ડ અને એનએફસી બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.