Abtak Media Google News

ફરિયાદ સહ સંકલન સમીતિની બેઠક દર માસના ત્રીજા શનિવારે યોજાય છે. પરંતું ઓગષ્ટ -૨૦૧૯ના માસની  ફરિયાદ સહ સંકલન સમીતિની બેઠક તા.૧૭મી ઓગષ્ટના રોજ પતેતીની જાહેર રાજાના કારણે હવે

તા. ૩૧મી ઓગષ્ટે સવારે ૧૧-૦૦ કલાકે કલેકટર કચેરી રાજકોટ ખાતે ત્રીજા માળે સભાખંડમાં યોજાશે. જેની તમામ વિભાગના અમલીકરણ અધિકારીઓએ નોંધ લેવા નિવાસી અધિક કલેકટર પી.વી.પંડયાની યાદીમાં જણાાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.