સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ થઈ ગયો છે.ભારે વરસાદની આગાહીના પગલે શુક્રવારે સવારથી જ રાજકોટમાં વરસાદી માહોલ બની ગયો હતો. શુક્રવાર અને શનિવારે શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ત્યારે આજે ફરી વહેલી સવારથી વરસાદ શરૂ થઈ ગયો છે. ભારે વરસાદની આગાહીના પગલે કારણ વગર બહાર ન નીકળવા પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
Trending
- શું તમે જાણો છો કે તમારા આધાર કાર્ડ સાથે કેટલા ફોન નંબર લિંક છે?
- ચારધામ યાત્રામાં ફસાયેલા ગુજરાતી યાત્રિકોને મુખ્યમંત્રીના સૂચનના પગલે ઉત્તરાખંડ સરકારે જરૂરી સુવિધા પૂરી પાડી
- ઉનાળામાં આ રીતે સનસ્ક્રીન લગાવશો તો ટેનિંગ નહીં થાય…
- બુધવારે આ કાર્ય કરશો તો ક્યારેય પૈસાની સમસ્યા નહીં થાય
- સાવધાન!!!લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર બોગસ તબીબ ઝડપાયો
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોઆંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય ,સંતાન અંગે સારું રહે,પરિવાર માં આનંદ રહે ,શુભ દિન.
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોઆંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય ,સંતાન અંગે સારું રહે,પરિવાર માં આનંદ રહે ,શુભ દિન.
- પ્રતિક ગાંધીનો કોફી સ્ટાઈલીશ લુક