Abtak Media Google News

ગેટ ખોલવાની ચીનની મનાઇથી પચાસ યાત્રિકો પાછા ફર્યા

ભગવાન શિવના વસવાટનું સ્ળ ગણાતા કૈલાશ પર્વત પર આવેલું માનસરોવરએ હિન્દુઓના આસના કેન્દ્ર સમાન છે કૈલાશ માનસરોવર યાત્રામાં આ વર્ષે લગભગ ૧૪૦૦ જેટલા લોકો જોડાયા છે. કૈલાશ માનસરોવર જવાના મહત્વના બે રસ્તાઓ એક સિક્કિમના નુલા અને બીજું ઉતરાખંડ છે. સિક્કિમ પસાર કર્યા બાદ ચીન ઇને કૈલાશ માનસરોવર પહોંચી શકાય છે. પરંતુ ચીને ગેટ ખોલવાની મનાઇ ઠેરવતા લગભગ પચાસ યાત્રિકો પાછા ફર્યા છે. યાત્રિકોની તફલીફને લઇને ભારતે ચીનને સંપર્ક કર્યો છે. ચીન ગેટ ખોલી પસાર વાની મંજુરી આપશે તેમ એક અઠવાડીયા સુધી યાત્રિકોએ રાહ જોઇ હતી. પરંતુ ચીને મનાઇ ઠેરવતા યાત્રીકો પાછા ફર્યા છે તો બીજી તરફ યાત્રિકોનું બીજું સમુહ હજુ ગંગટોક છે. સિક્કિમમાં નુલાી જવાન રસ્તે ઘણાખરા જોખમો છે જેને લઇને ચીન સો વાટાઘાટો ઇ હતી. જેમ વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગોપાલ બાગલે એ જણાવ્યું હતુ.

કૈલાશ પર્વત પર જવા માટે ચીન તીબેટમાં પ્રવેશવાની મંજુરી આપશે તેમ યાત્રિકો એક અઠવાડીયા સુધી સિક્કિમમાં રોકાણ હતા પરંતુ ચીને ગેટ ખોલવાની મનાઇ કરી દીધી હતી. જેને લઇને યાત્રિકો ફસાયા છે. અન્ય યાત્રિકોની પાંચ બેચ નુલા પસાર કરી ચાઇનીઝ સાઇડને પસાર કરશે તેમ ધારણા સેવાઇ હતી. આ મુદ્ા અંગે સિક્કિમ મુખ્યમંત્રી પાવન કુમાર ચામ્લિંગે ગૃહમંત્રી રાજના સિંહ સો દિલ્હીમાં ચર્ચા વિચારણા કરી હતી.

નુલા પસાર કર્યા બાદ તીબેટમાં પ્રવેશ કરતાં જ કૈલાશ માનસરોવર પહોંચવા યાત્રિકોએ ચાઇનીઝ બસોનો ઉપયોગ કરવો પડે છે. પરંતુ હવે તે માટે ગેટ ખોલવા ચીનની મનાઇી યાત્રિકો તકલીફમાં મુકાયા છે. આ વર્ષે લગભગ ૧૪૦૦ યાત્રિકો માનસરોવર યાત્રા પર છે જેમાંી મોટાભાગના યાત્રિકો ઉપરાખંડ રસ્તાઓ ઉ૫યોગ કરશે જે જોખમોી ભરપુર છે. જ્યારે ૩૫૦ જેટલા યાત્રિકો સિક્કિમ ઇને યાત્રા કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.