Abtak Media Google News

કોન્ટ્રાક્ટ લેવા માટે ફાયરિંગમાં કોન્ટ્રાક્ટર ઘાયલ

સુરેન્દ્રનગર જિલ્લા માં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વેવસ્થા ની સ્થતિ ખૂબ નબળી બની છે.જિલ્લા માં હત્યા લૂંટ ફાટ અને ધાક ધામકી ના બનાવો માં નોંધ પાત્ર વધારો થયો છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માં પોલીસ કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે.

ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લા માં આવેલ રતનપર વિસ્તારમાં ગાંધી સોસાયટી માં વિસ્તારમાં કોન્ટ્રાકટ બાબતે ગઈ કાલે બબાલ કરી  ફાયરિંગ કરી અજાણ્યો શખ્સ એ આવી અંગત માં ફાયયરિંગ નાસી છૂટ્યા હતા. ત્યારે કોન્ટ્રાક્ટર ગંભીર રીતે ઘવાતા સુરેન્દ્રનગર ટી બી હોસ્પિટલમાં માં સારવાર અર્થે ખસેડવા માં આવીયો હતો…

એક રાઉન્ડ પગ ના ભાગે ફાયરિંગ પગ માં કરવા માં આવીયા…….

સુરેન્દ્રનગર જિલ્લા માં દિન પ્રતિદિન કાયદા વેવસ્થા ની પરિસ્થિતિ ગંભીર બનતી જાય છે.ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લા ની ભરચક ગણાતી બજાર માં હોટલ મલિક પર ફાયરિંગ કરવા માં આવતા જિલ્લા માં પોલીસ કામગીરી પર રોસ વ્યાપ્યો છે.

ત્યારે ફાયરિંગ કરનાર શખ્સ દવારા પગ ના ભાગે એક રાઉન્ડ ફાયરિંગ કરી નાસી છૂટ્યા હોવા ની વિગત હાલ માલી રહી છે.ત્યારે પોલીસ ના ટોળે ટોળા ઘટના સ્થળે પહોંચી ગયા છે.અને હાલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ત્યારે પોલીસ ના ટોળે ટોળા ઘટના સ્થળે ખડકી દઈ પોલીસ ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે…

સુરેન્દ્રનગર ના રતનપર ગાંધી નગર સોસાયટી  મા સરાજાહેર ફાયરિંગની ઘટના…..

સુરેન્દ્રનગર ના રતનપર વિસ્તારમાં આવેલ ગાંધીનગર સોસાયટી મા કોન્ટ્રાકટ પરતેય આ બનાવ ના પગલે  ઋત્વિક ભાઈ પર અજાણ્યા એક શખ્સ ફાયરિંગ કરતા નાસભાગ મચી જવા પામી હતી.

સરાજાહેર એકાએક ફાયરિંગની ઘટના બનતા રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભય સાથે અફડાતફડી મચી જવા પામી હતી

બનાવના પગલે ડીવાયએસપી તેમજ જોરાવરનાગર પોલીસ, એસ.ઓ.જી, અને ડી-સ્ટાફે દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

ઈજાગ્રસ્ત હોટલ સંચાલકને પ્રથમ સારવાર અર્થે શહેરની ગાંધી હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે, પોલીસે આ બનાવમાં ફાયરીંગ કરનાર શખ્સો કોણ હતા ? કયા કારણોસર ફાયરિંગની ઘટના બની ? વિગેરે બાબતે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે……

સુરેન્દ્રનગર જિલ્લા માં છેલ્લા ૧૫ દિવસ માં બીજી વખત ફાયરિંગ થયા…

સુરેન્દ્રનગર જિલ્લા માં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વેવસ્થા ની સ્થતિ ખૂબ નબળી બની છે.જિલ્લા માં હત્યા લૂંટ ફાટ અને ધાક ધામકી ના બનાવો માં નોંધ પાત્ર વધારો થયો છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માં પોલીસ કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે.

ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લા માં આવેલ જવાહર ચોક વિસ્તારમાં આવેલી શિવમ હોટલ ના સંચાલક દેવુંભા વિક્રમ સિંહ ઝાલા પર ફાયરિંગ કરી અજાણ્યા શખ્સ એ આવી અંગત માં ફાયયરિંગ નાસી છૂટ્યા હતા.ત્યારે હોટલ માલિક ગંભીર રીતે ઘવાતા સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા માં આવીયો હતો.

ત્યારે ફરી ૧૫ દિવસ બાદ સુરેન્દ્રનગર જિલ્લા ની રતનપર વિસ્તારમાં ફાયરિંગ ની ઘટના સામે આવતા લોકો માં ફફડાટ વ્યાપી ગયો છે.

સુરેન્દ્રનગર: ફાયરીંગ કેસના આરોપીને પકડવાની માંગ સાથે ફરીયાદી ઉપવાસ આંદોલન પર

Img 20190923 Wa0215

સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના સુદામડા ગામના અનુ. જાતિના ફરીયાદી યુવાને ફાયરીંગ કેસના આરોપીને તાકીદે પકડવાની માંગ સાથે ઉપવાસ આંદોલન શરુ કર્યુ છે. મળતી વિગત અનુસાર સુદામડા ગામના સોતાજ હરીભાઇ યાદવ ઉપર ગત તા. ૬ ઓગષ્ટના રોજ તેઓ ઉપર ફાયરીંગ થયું હતું. આ સર્ંદે તેઓએ પોલીસ મથકમાં ફરીયાદ પણ નોંધાવી હતી. તેઓએ આક્ષેપ કર્યો છે કે આરોપીઓને હજુ પકડવામાં આવ્યા નથી જયાં સુધી આરોપીઓની ધરપકડ નહી થાય ત્યાં સુધી તેઓ ઉપવાસ આંદોલન ચાલુ રાખશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.