Abtak Media Google News

એર ઇન્ડિયાએ ૨૨,૦૦૦ કરોડની ખોટનો સામનો કર્યો હોય આ નિર્ણય લેવાયો: જેટલી

સરકાર દ્વારા નવીનીકરણના ભાગ રુપે વધુ એક ક્ષેત્રનું ખાનગીકરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય એરઇન્ડિયા અને તેના પાંચ સબ્સિડરીને લાગુ પડાશે. કેબીનેટની મીટીંગમાં નાણામંત્રી અ‚ણ જેટલી દ્વારા તેની સત્તાવાર મંજુરી અપાઇ હતી. એર ઇન્ડિયાની સલામતી માટે આ સંચાલન ખાનગી કરણ દ્વારા કરવાનો નિર્ણય લેવાયો છે. જેના પગલે ભવિષ્યમાં એર ઇન્ડિયામાં મહારાજાનો લોગો કદાચ જોવા નહીં મળ,

જેટલી દ્વારા મીડિયાને આ અંગે વિગતવાર માહિતી આપી હતી. સીવીલ એવિએશ મિનિસ્ટ્રી દ્વારા આ અંગેનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. સરકાર દ્વારા ચર્ચા-વિચારણાને અંતે એર લાઇન્સ નાણાંકીય રીતે ઘોવાઇ રહી હતી. ત્યારે આ ક્ષેત્રને ખાનગી ક્ષેત્રનો સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. યુ.પી.એ સરકાર દ્વારા ૨૦૦૨માં ૩૦,૦૦૦ કરોડના નાણાંકીય પેકેજ સામે એરલાઇન્સને ૫૨,૦૦૦ કરોડ ‚ા કરતાં વધુ ચુકવવા પડતા હતા. કયાંથી ? અને કઇ રીતે ખોટ ભરપાઇ કરવી, તેની મિલ્કતો અને દેવાઓ માટે તેમની હોટલ કંપનીઓ પણ નુકશાની વેઠી રહી હતી. ત્યારે કેબીનેટના પેનલ દ્વારા આ સંચાલન માટે ૧૦૦ ટકા ખાનગીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જાહેર રોકાણ, મિલ્કત અને સંચાલન દ્વારા ૧૦૦ ટકા, ૭૪ ટકા, ૫૧ ટકા જેટલા ભાગીદારી માટેના વિકલ્પો એર ઇન્ડિયા માટે આપવામાં આવ્યા હતો.

એર ઇન્ડિયા યંત્રવત રીતે ચલાવવા માટે એર ઇન્ડિયામાં રોકાણ કોને સોંપવું વિદેશના જે.યુ. ને કે વિદેશી માલિકોને  કે જે મહારાજા સાથે ખરીદી કરે.

માટે હાલ વિદેશી એન્ટ્રી દ્વારા ૪૯ ટકા ભાગીદારી કરાય તેવો એર ઇન્ડિયાના ફાઉન્ડર ટાટા ગ્રુપ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ વાજપેઇ સરકાર વખતે સિંગાપોર એરલાઇન્સ સાથે ચલાવવા મો સફળ થયા હતા. જયારે વર્તમાની ભાજપ સરકાર દ્વારા સમગ્ર પક્રિયાનું નિરીક્ષણ કરતા તેને પેનલ દ્વારા એર ઇન્ડિયાનું સંચાલન ખાનગી કંપનીને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં એર ઇન્ડીયાના ૫૨,૦૦૦ કરોડ ‚ા ના ખર્ચ ભરપાઇ કરવા એર ઇન્ડિયાને દાખવનારા ૨૨,૦૦૦ કરોડની ખોટ જતી હતી. ત્યારે એર ઇન્ડીયા દ્વારા વિવિધ પ્રકારની ૧૧૦ ફલાઇટો માટે અલગ અલગ માલિકી સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.