Abtak Media Google News

મિટિંગમા હાજરી આપતી વખ્તે,

Advertisement

પરીક્ષામા પરીક્ષા દેતી વખ્તે,

પ્રેમની વાતો એકલતામા કરતી વખ્તે,

મન ગમતી પ્રવૃતિમા ખોવાતી વખ્તે,

ખાસ પ્રસંગોમા જતી વખ્તે,

ના ગમતા વ્યક્તિનો ફોન આવતી વખ્તે,

રજાઓમા જલસા કરતી વખ્તે,

જવાબ ના આપવાની ઈચ્છા વ્યક્ત થતી વખ્તે,

અગત્યની ચર્ચા નીકડતી વખ્તે,

ખાસ મિત્ર સાથે સમય માણતી વખ્તે,

નવો મોબાઇલ સમાજતી વખ્તે,

ક્યારેક જીવનની સંગાથે મોબાઇલની સાથે,

કહે સૌ કોઈ એક વાર કોઈ એક વાતમાં,

કે હતો આ ફોન મારો સાઇલેંટમાં.

7537D2F3 6

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.