ભાજપના લોકો હમેશા એવું ભાષા કરતા આવ્યા છે કે કોઇપણ દેશનું કે કોઇપણ રાજયનું કોઇપણ સમાજનું કે કોઇપણ પાર્ટીનું કે કોઇપણ વિસ્તારનું ચાલક બળ હોય તો ઇ આ દેશનો યુવાન છે. જયારે આ દેશનું ચાલક બળ એટલે કે યુવાનને તમે જુદી જુદી નોકરીની ભર્તી પ્રક્રિયામાં મસમોટા ગોટાળાઓ કરી અને ગોટે ચડાવી રહ્યા છે. એના હિસાબે ઇ નિઉત્સાહી છે અને યુવાનોનો ઉત્સાહ ભાંગી ગયો છે. જેના હિસાબે રાજય અને દેશની સ્થિતિ પણ ખરાબ છે. ભાજપના લોકોએ આ બાબતે ગંભીરતાથી વિચારી અને આ દેશનો યુવાન નિઉત્સાહી ન થાય અને અંધકાર મય વાતાવરણમાં જીવે નહી એ ભાજપની જવાબદારી છે જેથી કરીને ગંભીરતાથી આ બાબતે કંઇક કરવું જોઇએ પણ હું અંબરીશ ડેર એવું માનું છું કે માત્ર સત્તા મેળવવા માટે અને સત્તા ટકાવી રાખવા માટે ટેવાયેલી ભારતીય જનતા પાર્ટીની સરકારની નીતીઓના હિસાબે દેશના ખેડુતો આ દેશના ઉઘોગપતિઓ, અમુક આદેશ ના વેપારીઓ, આ દેશનો મઘ્યમ વર્ગ આ દેશનો વેપારી વર્ગ, ગરીબ વર્ગ સહીતનો રાજયનો તમામ વર્ગ હેરાન થઇ રહેલ છે ફકત યુવાનો બાકી હતા પરંતુ ભરતી પ્રક્રિયામાં ગોટાળાઓ કરી આ સરકારે એ પણ જોઇ લીધું છે એ અને એવું પણ કર્યુ છે કે જેના હિસાબે યુવાન પણ ગેર માર્ગે ચડે અને ખોટા રસ્તો ચડે તેવી સરકારની નીતીઓ સામે અંબરીશ ડેર દ્વારા ખુબ જ રોષ વ્યકત કરેલ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ચોક્કસ નિર્ણય પર ના આવી શકો અને કેટલીક બાબત છોડી ના શકો
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ
- T20 World Cup : શાનદાર સ્ટાઈલમાં લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, જુઓ વિડીયો
- ગોલ્ડન આઉટફિટમાં રાજકુમારી જેવી લાગી જાહ્નવી કપૂર
- લાલ બત્તી સમાન કિસ્સો, ક્રિકેટ રમતા બાળક સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો
- રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી
- રાજકોટ : પોલીસમેનના માતા-પિતાને વખ ઘોળવા મજબુર કરનાર વ્યાજંકવાદીની ધરપકડ
- રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાડે મુકાવી દેવાની લાલચ આપી રેલનગરના પ્રૌઢ સાથે કારની છેતરપિંડી