Abtak Media Google News

સામગ્રી :

– ૬ બ્રેડ સ્લાઇડ

– ૨૦૦ ગ્રામ ખાંડ

– દુધ (મલાઇ વાળુ)

– તેલ

– એલાઇચી પાઉડર

બનાવવાની રીત :

  • સૌ પ્રથમ બ્રેડને ચાકુથી ચારે બાજુ બ્રાઉન ભાગ કટ કરીને તેના નાના ટુકડા કરવા, ત્યાર બાદ તેમા એલાઇચી   અને દુધ સાથે સારી રીતે મિશ્રણ કરવું.
  • હવે ચાસણી બનાવવા માટે એક પેનમાં ૨ કપ પાણી સાથે ૨૦૦ ગ્રામ ખાંડ લઇને ચાસણી તૈયાર કરવી.
  • હવે બ્રેડનું મિશ્રણ કરીને ગોળ રોલ કરવા ત્યારબાદ બ્રાઉન રંગ થાય ત્યાં સુધી તળવા.
  • ત્યાર પછી તૈયાર થયેલા બ્રાઉન જાંબુને ચાસરણીમાં રાખી થોડીવાર બાદ ઠંડા ગુલાબ જાંબુ સર્વ કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.