Abtak Media Google News

હુ સુરત મારા વિસ્તારના લોકોને વતન પરત લેવા માટે ગયો હતો ત્યા બધાથી સોશિયલ ડિસ્ટન્સ રાખેલ છતા એ મને હોમ કોરોન્ટાઇન કરેલ છે.. સરકારી નિયમ છે … એમનુ હુ પાલન કરીશ… હુ એવુ ઇચ્છતો હતો કે હુ હોમકોરોન્ટાઇન ન કરે તો હુ મારા વિસ્તાર ના લોકો ને નાના મોટા કામકાજ મા ઉપયોગી થાત
-લલિત વસોયાWhatsapp Image 2020 05 11 At 8.12.46 Pm 1

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.