કોરોનાને પગલે લોકડાઉનના સમયમાં સરકાર દ્વારા નિ:શુલ્ક રાશન વિતરણ આપવામાં આવી રહ્યું છે. સોમનાથના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમાએ પ્રભાસ પાટણ અને ભીડીયા વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનો પર સરપ્રાઇઝ ચેકીંગ કર્યુ હતું. મુલકાત દરમિયાન ગ્રાહકો તેમજ દુકાનદારની રજુઆતને સાંભળી તેનો યોગ્ય નિકાલ કરવા તેમજ ભવિષ્યમાં પણ કોઇ પ્રશ્ર્નો ઉદભવશે તો તાત્કાલીક ઉકેલ લાવવા ખાત્રી આપી હતી. આ તકે કોંગ્રેસ ટીમ વેરાવળ પાટણ શહેર કોંગ્રેસ મહામંત્રી પ્રેમભાઇ ગઢીયા, ઉપપ્રમુખ હર્ષલભાઇ ઋષિ, દિનેશભાઇ બામણીયા, ભરતભાઇ વાળા, મનોજભાઇ વગેરે હાજર રહ્યા હતા.
Trending
- મેટોડામાં હિટ એન્ડ રન : વર્ના કારની ઠોકરે શ્રમિક પરિવારના માતા-પુત્રનું મોત
- ટંકારામાં ગાજવીજ સાથે દોઢ ઇંચ, ખાંભામાં પોણો ઇંચ વરસાદ
- ભારત સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પુ. મુકતાનંદજી બાપુનો આજે 66મો પ્રાગટ્યોત્સવ
- સુપ્રીમ કોર્ટ બાર કાઉન્સિલના પ્રેસિડેન્ટ તરીકે સતત ચોથી વખત કપિલ સિબ્બલ ચૂંટાયા
- તંત્ર જમીન સંપાદન કરતા પૂર્વે માલિકને ‘માલિકીપણા’થી વંચિત ન રાખી શકે: સુપ્રીમ
- સોના પાછળ ચાંદીમાં પણ ચાંદી હી ચાંદી: ભાવ રૂ.88 હજારે આંબ્યો
- મોરબી: પ્રિમોનસુન કામગીરી માટે તંત્રને સાબદુ કરતા કલેકટર ઝવેરીનો આદેશ
- વૈજ્ઞાનીકે આ વૃક્ષ વિષે કઇંક આવું કહ્યું….જાણીને સૌ કોઈ ચોંકી ગયા