Abtak Media Google News

ચીફ ઓફીસરે વ્હોટસ એપ દ્વારા થયેલા મેેસેજની વાતને રદીયો આપ્યો

જામજોધપુરમાં કોરોના કેસ વધતા ધંધા રોજગાર બે વાગ્યા પછી બંધ રાખવાના નિર્ણયને લઇને વિવાદ સર્જાયો છે. જે અનુસંધાને નગરપાલિકા ખાતે વેપારી સંગઠનો અને ચેમ્બર્સની મળેલ એક બેઠકમાં ચીફ ઓફીસર અને મામલતદારના આદેશ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અને વ્હોટસ એપ દ્વારા  જાહેર કરાયો હતો. કે બે વાગ્યા પછી પણ દુકાનો ખુલ્લી રાખવામાં આવશે તો તેને રૂા પ૦૦૦ હજારનો દંડ ફટકારાશે પરંતુ ચીફ ઓફીસરે આ અંગે રદીયો જાહેર કરતા વિવાદ સર્જાયો છે.

જામજોધપુર પંથકમાં કોરોના પોઝિટીવ કેસ વધતા નગરપાલિકા મુકામે વેપારી સંગઠનો ચેમ્બરર્સની બેઠક મળેલ જેમાં વ્યાપર ધંધા ર વાગ્યા સુધી બંધ રાખવાનું નકકી કર્યા બાદ વ્હોટએપ મેસેજ દ્વારા આ મેસેજ જવાબદાર ગ્રુપમાં વાયરસ થયા અને ત્યારબાદ ચીફ ઓફીસર અને મામલતદારના આદેશ અનુસાર જો કોઇ વ્યકિત ર વાગ્યા પછી દુકાનો ખુલ્લી રાખશે થો રૂ. પ૦૦૦ ની દંડ પોલીસ સ્ટેશન દ્વારા લેવામાં આવશે. આ અંગે મેસેજ વાયરસ થતા વિવાદ સર્થાયો હતો.

નગરપાલિકા નવા ચેમ્બર્સ દ્વારા આવી કોઇ મીટીંગ રાખવામાં આવેલ નથી. અને કોઇએ બંધ રાખવું ફરજીયાત નથી તેવું જાહેર કરેલ ત્યારે નગરપાલિકાના પદાધિકારીએ મીટીંગ વેપારી સાથે યોજેલ એમ કહે છે.

ચીફ ઓફીસર ના પાડે છે ત્યારે ચેમ્બરર્સના હોદેદારો અને વેપારી સંગઠનની કહે છે કે અમારી નગરપાલિકા ખાતે મીટીંગ યોજાઇ હતી અને ચીફ ઓફીસર આવી મીટીંગમાં રહીને જાહેર કરે  છે. ત્યારે આ અંગે અનેક વિવાદ થયા છે. તેમજ બે વાગ્યા પછી દુકાન ખુલ્લી રહેશની રૂ. પ હજાર ની દંડ ચીફ ઓફીસર અને મામલતદારના આદેશ અનુસાર પોલીસ દ્વારા પ૦૦૦ ની દંડ વસુલ કરવામાં આવશે તેવા મેસેજ જવાબદા વ્હોટએપ ગય્રુપ ફેસબુક ઉ૫ર મુકનાર કોણ મામલતદાર પોલીસ સ્ટેશન આવા કોઇ મેસેજ મુકનાર અને લોકોને ગુમરાહ કરનાર વિરુઘ્ધ પગાલ લ્યે તેવી માંગ પ્રર્વતી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.