Abtak Media Google News

રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાનો ત્રણ મહિના અગાઉ પૂર્ણ થતાં તેઓ વયનિવૃત્ત થયા હતા, પરંતુ સરકારે કોરોનાની મહામારીમાં લોકડાઉનને કારણે તેઓને એક્સટેન્શન આપ્યું હતું.

Advertisement

આજે ત્રણ મહિના પુરા થતાં રાજ્યના નવા પોલીસવડાની જાહેરાત થશે. પોલીસવડા તરીકે આશિષ ભાટિયાનું નામ સૌથી ઉપર ચાલી રહ્યું છે.

આશિષ ભાટિયા પોલીસવડા બને તો અમદાવાદ પોલીસ કમિશનર તરીકે કેશવકુમાર અથવા સંજય શ્રીવાસ્તવને મુકવામાં આવી શકે છે.

રાજ્યના નવા પોલીસવડાની વરણી માટે રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકીમ અને ગૃહ વિભાગના એડિશનલ સેક્રેટરી નિખિલ ભટૃ UPSC દિલ્હી ખાતે આજે સવારે 11.30 વાગ્યે મિટિંગમાં હાજર રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.