Abtak Media Google News

ગારીયાધારની એમ.ડી. પટેલ હાઈ.હાયર સેક્ધડ્રી સ્કુલના એન.એસ.એસ.યુનિટ દ્વારા નવા પ્રવેશ મેળવેલ સ્વયં સેવક વિદ્યાર્થીઓને યુનિટ દ્વારા માસ્ક પુસ્તક અને રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતુ. તેમજ વિદ્યાર્થીઓને એન.એસ.એસ. યુનિટ દ્વારા વિવિધ હોમ એકિટવિટી વિશે ઓનલાઈન માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્યના માર્ગદર્શન મુજબ પ્રો. ઓફીસર ડી.બી.મેર દ્વારા કરવામાં આવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.