આગામી દિવસોમાં સુત્રાપાડા નગરપાલિકાની ચુઁટણી આવનાર હોય સુત્રાપાડા નગરપાલિકાના વિરોધપક્ષના નેતા દેવશીભાઇ કામળીયા તેમજ આર. ટી. આઇ. અકિટવિસ્ટ, પત્રકાર રામસિંહભાઇ મોરી ૯૦ સોમનાથ મત વિસ્તારના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમાની શુભેચ્છા મુલાકાત કરી હતી. શુભેચ્છા મુલાકાતમાં આવનાર ચૂંટણીમાં જીત હાંસલ કરવાના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરાય હતી આ તકે ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમાએ સુત્રાપાડા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા દેવશીભાઇ કામળીયાને શુભેચ્છા પાઠવી હતી.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે,મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.
- વિશ્વની આ સુંદર 5 જગ્યાઓ, જેના વિનાશનું કારણ છે કઈક આવું…
- International Tea Day: કઇ ચા કયા રાજ્યમાં સૌથી વધુ પ્રખ્યાત છે..!
- તંદુરસ્ત ત્વચા માટે જરૂરી છે કોલેજન,જાણો ફાયદા અને તેને વધારવાની રીત
- Go digit આઈપીઓનું આજનું એલોટમેન્ટ સ્ટેટસ
- લોધિકાના રાવકી ગામે ભગવાન બુદ્ધ અને બાબા સાહેબની પ્રતિમા હટાવાય
- બંગાળની ખાડીમાં સક્રિય વાવાઝોડું કાલે લો-પ્રેશરમાં પરિવર્તિત થશે
- Munjya ફિલ્મનું ટીઝર લોન્ચ, આ ફિલ્મમાં હોરર અને કોમેડીનો મિક્સ ટેસ્ટ જોવા મળશે