Abtak Media Google News

એપલ આ વર્ષે તેની વર્ષની સૌથી મોટી ઇવેન્ટ માટે ઇન્વાઈટ્સ મોકલ્યા. આ ઇવેન્ટ 13 ઓક્ટોબરએ ઓનલાઈન લાઇન યોજાશે.જેમાં એપલના આઇફોન 12ની સિરીઝ લીંચ કરી શકે છે. મોકલેલ ઇન્વાઈટ્સમાં એપલએ HI,Speed.નું ઉલ્લેખ કર્યું છે,

એપલએ સપ્ટેમ્બરમાં વાર્ષિક ઇવેન્ટ યોજી હતી જેમાં 2 નવા આઈપેડ મોડલોની સાથે એપલ વોચની સિરીઝ 6 અને એપલ વોચ SE – બે નવા એપલ વોચ મોડેલના મોડેલ લોન્ચ કર્યા હતા.

Ejqepyqwoaacbre

પરંતુ એપલની આ ‘મોટી’ ઇવેન્ટ છે જેમાં આઇફોન 12 લોન્ચ કરવામાં આવશે. રયુંમર કહે છે કે એપલ આ વર્ષે આઇફોનનાં ચાર મોડેલો રજૂ કરી શકે છે :

  • 4 ઇંચનું આઇફોન 12,
  • 1 ઇંચનું આઇફોન 12 મેક્સ,
  • 1-ઇંચનો આઇફોન 12 પ્રો અને
  • 7 ઇંચનો આઇફોન 12 પ્રો મેક્સ,ફોન ડિફરન્ટિંગ ફેક્ટર ડિસ્પ્લે નહીં પણ કેમેરા હોવાની અપેક્ષા રાખે છે.

Ejs9Ir6Xsaasace

એપલ છેલ્લાં બે વર્ષથી તેમના આઇફોન્સમાં એલસીડી ડિસ્પ્લેનો ઉપયોગ કરતાં છે,પરંતુ આ વર્ષે અપેક્ષા છે કે આ નવા આઇફોનમાં OLED ડિસ્પ્લેનો ઉપયોગ થશે

Ejqnpjvuwaaqgnk

આઇફોન 12 અને આઇફોન 12 મેક્સ એમ બે આઇફોન્સમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ હોવાનું રયુંમર છે જ્યાં અન્ય બે મોડેલોમાં ટ્રિપલ કેમેરા સેટઅપ હશે. લિડર સ્કેનર જેણે આ વર્ષની શરૂઆતમાં આઈપેડ પ્રો સાથે શરૂઆત કરી હતી તે પણ આઇફોન 12માં આવી શકે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.