Abtak Media Google News

રાજકોટ સ્માર્ટ સિટી બનવા માટે ભારે હરખ પદુડુ બન્યું છે પરંતુ મહાપાલિકાના પાપે શહેરની હાલત રાજયના એક મોટા ગામડાથી બદતર બની ગઈ છે. શહેરની મધ્યે આવેલા એક માત્ર ફરવા લાયક સ્થળ એવા રેસકોર્ષ રિંગ રોડ પર ફુટપાથ પરની પેવિંગ બ્લોક ઉખડી ગઈ છે. ફુટપાથની પાળીએ દિવસ દરમ્યાન હજારો લોકો બેસવા આવે છે અને સવારે વોકિંગમાં ઘણા લોકો આવે છે. ઉખડી ગયેલ પેવીંગ બ્લોકના કારણે શહેરજીનોએ ભારે હાલાકી ભોગવવી પડે છે છતા નિભંર તંત્ર બિન્દાસ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.