Abtak Media Google News

મિત્રો, વડીલોના મોઢે તમે ઘણીવાર સાંભળ્યું હશે કે આજે તો બારેમેઘ ખાંગા થયા, મોટાભાગે અનરાધાર વરસાદ માટે આવું બોલવા કે લખવામાં આવે છે પણ તેનો મતલબ શું ? શબ્દ બારેય મેઘપરથી એટલું પાકુ કે મેઘ એટલે અને તેના બાર પ્રકાર હોવા જોઈએ અને આ બારેય પ્રકારના વરસાદ એકી સાથે વરશે તેને બારેમેઘ ખાંગા થયા કહેવાય.આ બારેય પ્રકારમાં ફરફર, છાંટા, ફોરા, પછેડીયો, નેવાધાર, મોલમેહ, અનરાધાર, મુશળધાર, ઢેફાભાંગ, પાણમેહ અને હેલી આ પ્રકાર છે.

Rain 3 Scaled

આમ તો મેઘના દેવ ઈન્દ્ર છે પણ દેવાધી દેવ મહાદેવ તો ઈન્દ્રના પણ દેવ છે. શ્રાવણમાં મેઘકૃપા રૂપ શિવકૃપા વરશે છે. જેવી જેની દ્રષ્ટિ એવી વૃષ્ટિ થતી હોય છે. આપણી દ્રષ્ટિ અને વૃતિ અનુસાર આપણને જે તે મેઘકૃપાનો લ્હાવો મળતો હોય છે ભક્તની ભાવના પર તેનો આધાર છે. શિવકૃપા રૂપે આ બારેયમેઘની કેવી વર્ષા થાય છે તેનું આજે અર્થઘટન કહીએ.

પ્રજાના હિતમાં CM રૂપાણી હાઈકોર્ટના દરવાજા ખખડાવશે, માસ્ક ના પહેરવાના દંડને લઈ કરશે રજુઆત

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.