Abtak Media Google News

રાજકોટની 67, કોટડાસાંગાણીની 28, લોધિકાની 24, પડધરીની 33, ગોંડલની 58, જેતપુરની 42, ધોરાજીની 24, ઉપલેટાની 40, જામકંડોરણાની 30, જસદણની 41, વીંછીયાની 26 ગ્રામ પંચાયતોના વિજેતા સરપંચોના નામો મોડી રાત્રે થયા જાહેર

રાજકોટ જિલ્લાની 413 ગ્રામ પંચાયતોનું ગત રવિવારના રોજ મતદાન થયા બાદ કાલ સવારથી મતગણતરી હાથ ધરવામાં આવી છે. જેમાં સવારથી જ તંત્ર દ્વારા ક્રમશ: એક પછી એક ગામના વિજેતા સરપંચોના નામ સાથે પરિણામો જાહેર કરવામાં આવી રહ્યા છે. બપોર સુધીના અડધા જેટલી ગ્રામ પંચાયતોના પરિણામો જાહેર થઈ ગયા હતા. ગઈકાલે મતગણતરી દરમિયાન મોડી રાત્રી સુધીમાં ઉત્તેજનાઓનો અંત આવ્યો હતો. ગ્રામ્ય પંથકની ચૂંટણી સંપન્ન થતા સ્ટાફે પણ રાહતનો શ્વાસ લીધો હતો. પરિણામ જાહેર થતા જ કહી ખુશી કહી ગમનો માહોલ છવાયો હતો.

રાજકોટ

રામનગરજયેશભાઇ ગોવિંદભાઇ બોધરા
બેડી (વા)મહેશભાઇ રમેશભાઇ ચંદ્રાલા
મધરવાડાહેતલબેન મહેશભાઇ ટોપીયા
ચિત્રાવાવલાભુબેન વાઘજીભાઇ મેવાસીયા
ઢાંઢણીજીણીબેન છગનભાઇ મેર
સુર્યા રામપરાતેજુબેન જેસીંગભાઇ કુમરખાણીયા
ધમલપરવસંતબેન ચતુરભાઇ ધોળકીયા
ભુપગઢલીલાબેન લખમણભાઇ રાઠોડ
સોખડા વીજયભાઇ વશરામભાઇ રાઠોડ
લોધીડાહંસાબેન જગાભાઇ ઝાપડીયા
ખારચીયારાજુબેન ગોવિંદભાઇ મકવાણા
બાડપરશોભનાબેન નિર્મળભાઇ બકુત્રા
અમરગઢહિરલબેન મયુરભાઇ સિંધવ
ચાંચડીયાશારદાબેન બાબુભાઇ કુમરખાણીયા
હોડથલીરાધાબેન અમરાભાઇ બોરીચા
સાતડાવાલાભાઇ પુંજાભાઇ ઝાડા
મેસવડાગીતાબેન વિઠ્ઠલભાઇ જાદવ
સાયપરમુકેશભાઇ વશરામભાઇ આશોદરીયા
મનહરપુર-રોણકી દિવ્યાબેન પ્રભાતભાઇ હુંબલ
કાગદડીપ્રદીપભાઇ પીતામ્બરભાઇ ચાવડા
ફાડદંગકાજલબેન ગીરીશભાઇ કાંથેરીયા
કણકોટમનીષાબેન હસમુખભાઇ વેકરીયા
ગોલીડાવસંતબેન રમેશભાઇ સોજીત્રા
મકનપરજયદીપભાઇ ધીરુભાઇ કુવાડીયા
પીપળીયાકાનજીભાઇ મગનભાઇ ચારોલા
ગારીડાદુધીબેન ભવાનભાઇ ધાડવી
કાળીપાટનરેન્દ્રસિંહ મુળરાજસિંહ જાડેજા
સુરબળદેવભાઇ જાદવભાઇ વણોલ
લાખાપરકેતનનભાઇ ભગવાનભાઇ કાનાણી
રફાળાબાલુભાઇ રત્નાભાઇ રાઠોડ
જાળીયાશૈલેષભાઇ ચંદુભાઇ મેરાણીયા
કાથરોટાઉર્મિલાબેન મહેશભાઇ કુકડીયા
ખોખડદડનીરુબેન રણજીતભાઇ હુંબલ
બારવણપ્રકાશબેન ભરતભાઇ સોરાણી
તરઘડીયાસવજીભાઇ આણંદભાઇ મકવાણા
નાકરાવાડીદિપકભાઇ રવજીભાઇ બાવરવા
હડમતીયા(બેડી)પારૂલબેન ભાવેશભાઇ બાંભવા
હડમતીયા(ગો)જયાબાઇબેન પ્રભાતભાઇ હેરભા
લાપાસરીકુલદિપસિંહ પ્રતાપસિંહ ભટ્ટી
લાખાપરકેતનભાઇ ભગવાનભાઇ કાનાણી
ખીજડીયારેખાબેન પ્રિતેશભાઇ રેવર
કોઠારીયા(ટ)કિશોરભાઇ સવાભાઇ વાઢેર
ઠેબચડાઅશોકભાઇ મોહનભાઇ થુલેટીયા
ઉમરાળીવિરાભાઇ નારણભાઇ ડવ
ગઢકાકીર્તી કિશનકુમાર બથવાર
વડાળીસુરપાલસિંહ કનકસિંહ જાડેજા

ગોંડલ

નાના મહિકાવિજયભાઈ વિરડીયા 
વાછરાહંસાબેન ભરતભાઇ ચોથાણી
હડમતાળાજયશ્રીબેન વસંતભાઈ ટાંક
નાના ઉમવાડાદશરથસિંહ ભીખુભા જાડેજા 
ગરનાળાસુભાષભાઈ મગનભાઈ વિરપરિયા
અનિડા ભાલોડીસામંતભાઈ ખેંગારભાઈ બાંભવા
કંટોલિયાહરેશભાઇ દુદાભાઈ સદાદિયા
દેવચડીમનીષભાઈ રણછોડભાઈ પાટોળીયા 
 શ્રીનાથગઢચતુરાબેન છગનભાઇ સોરઠીયા
કરમાળ કોટડાસુરેશભાઈ બેરાણી
સાજડીયાળીસોનલબેન સોરઠીયા 
ધુડશીયાઅશ્વિનભાઈ ઠુમર
મોટા સખપરવિજયભાઈ જીવરાજભાઇ ડોબરીયા
મેતા ખંભાળીયાવસંતભાઈ છગનભાઇ ગોધાણી
પાટખીલોરીસરોજબેન યોગેશભાઈ ચૌહાણ
રાવણાશારદાબેન વિનોદભાઈ પોશિયા
ભંડારીયામંજુલાબેન લાલજીભાઈ માલાણી
ભરૂડીજાનકીબા હરિશ્ચંદ્રસિંહ જાડેજા
દાળિયામિતલબેન અશ્વિનભાઈ સરવૈયા
શેમળાદક્ષાબા નિરૂભા જાડેજા
ભોજપરાઅનિતાબેન વિપુલભાઈ પરમાર
ખાંડાધારપ્રાગજીભાઇ ગોરધનભાઈ મકવાણા
લુણીવાવરાજેશભાઈ બાવનજીભાઇ રુપારેલીયા 
મોટા ઉમવાડામીનાબેન ભુપતભાઇ ડાભી
આંબરડીભાવેશભાઈ જીવરાજભાઈ ટાંક
ડયાસુલતાનભાઈ ગફરભાઈ સપ્પા
પાટીદડમુકેશભાઈ દુદાભાઈ વિરડીયા
બાંદરાછગનભાઇ રામજીભાઈ મકવાણા
મોવિયાકંચનબેન રોહિતભાઈ ખૂંટ
બીલડીહંસાબેન રમેશભાઈ ભુવા
કેશવાડાસરોજબેન વિરજીભાઈ મકવાણા
 દેવડારમાબેન મહેશભાઈ ખુમાણ
વિંજીવડઈલાબેન શૈલેષભાઈ ડોબરીયા
ધરાળામુકેશભાઈ દેસાઈ
દેરડી કુંભાજીશૈલેષભાઇ ભીખાભાઇ ખાતરા
વાસાવડકોકીલાબેન બકુલભાઈ જયસ્વાલ
નવાગામહંસાબેન રમેશભાઈ કાકડીયા
ગુંદાસરાહસમુખભાઈ પરસોતમભાઈ ઠુંમર
ભુણાવામંજુલાબેન નટવરભાઈ સોરઠીયા
રૂપાવટીજયાબેન પરસોત્તમ ભાઈ સોલંકી
વેજાગામવર્ષાબેન જીતેન્દ્રભાઈ ભલાળા
હડમડીયાકરણસિંહ અભેસિંહ જાડેજા
ગુંદાળાગોરધનભાઇ ચોથાભાઇ ડાભી
 વેકરીભારતીબા વિજયસિંહ ચુડાસમા
 વોરાકોટડાવિજયભાઈ ધનજીભાઇ બગડા
માંડણ કુંડલાનિર્મલાબેન અરવિંદભાઈ રામાણી
 સુલતાનપુરમંજુલાબેન દામજીભાઇ ગોંડલીયા
 રાણસીકીનિર્મલાબેન જેરામભાઈ કાછડીયા
મોટી ખીલોરીપરશોતમભાઇ વલ્લભભાઈ ચોવટીયા 
પીપળીયામીનાબેન દિલીપભાઈ સિંધવ
ઘોઘાવદરહરેશભાઇ લીંબાભાઇ સાવલીયા
 કોલીથડદેવશીભાઈ મલાભાઈ મકવાણા
ત્રાકુડારસીલાબેન રમેશભાઇ રાઠોડ
ચરખડી(પડવલા) વીનુભાઇ મોહનભાઇ માવાણી
કમઢીયાભાવનાબેન રોહીતભાઇ ગોંડલીયા 

જેતપુર

ખારચિયાઇલાબેન ચંદ્રેશભાઈ સેંજલીયા
કેરાળીકલ્પેશભાઈ વલ્લભભાઈ ભડેલીયા
અમરનગરહરેશભાઇ ભીખાભાઇ વાડદોરીયા
લુણાગરીજસુબેન ખોડાભાઈ નૈયા
પીપળવારાજેશકુમાર ધીરજલાલ સાવલિયા
વાળા ડુંગરારોહિત ભુપતભાઇ સોલંકી
ખજૂરી ગુદાળાઅશોક દામજીભાઈ સાકરીયા
મેવાસાભનુભાઈ તેજાભાઈ સોલંકી
વાડાસડાપ્રભાબેન દેવજીભાઈ ખુમાણ
જેતલસર જંકશનઆરતીબેન રોહીતભાઈ સરવૈયા
ડેડરવાભારતીબેન રમેશભાઈ મૂળિયા
પીઠડીયાસુરેશભાઈ ગોંડલીયા
પેઢલામુકેશકુમાર ચોથાભાઈ ગોહેલ
ચારણીયનયનાબેન મુકેશભાઈ રૈયાણી
સ્ટેશન વાવડીશિવલાલ બચુભાઈ ભુવા
હરિપરરમેશભાઈ ગાંડુભાઈ સરવૈયા
ચાંપરાજપુરઋષિતાબેન વિજયભાઈ આંબીલયા
દેવકીગાલોળમંગાભાઈ હકાભાઈ બગડા
મોટા ગુંદાળાગોપાલભાઈ ગોકલભાઈ અમીપરા 
આરબટીંબડીમનીષભાઈ ધનજીભાઈ વઘાસિયા
ભેડાપીપળીયાકૈલાસબેન મહેશભાઈ જોશી
સેલુકાજયંતીભાઈ સોમાભાઈ ગુજરાતી
ચારણ સમઢીયાળામંજુલાબેન મનસુખભાઇ આઠું
વિરપુરરમેશભાઈ ગાંડુભાઈ સરવૈયા
ઉમરાળીકેતનકુમાર કુરજીભાઈ ટીમ્બડિયા 
જેતલસર ગામહંસાબેન ભીખાભાઇ ગુજરાતી
મંડલીકપુરશિલ્પાબેન હરેશભાઈ સેંજલિયા
રેશમડી ગાલોળધર્મિષ્ઠાબેન ભરતભાઈ વઘાસિયા 
બોરડી સમઢીયાળા ઊર્મિલાબેન પ્રીતેષ બૂટાણી 
અકાળાસવિતાબેન ચનાભાઈ રૂપાપરા
નવી સાંકળીરાધીકાબેન જીગ્નેશભાઈ ઠુંમર
જાંબુડીઅલ્પાબેન રજનીકભાઈ ગીણોયા
અમરાપરશૈલેષભાઈ વજુભાઈ બુટાણી
 દેરડીપ્રવિણભાઇ ખોળાભાઈ તારપરા
 બાવાપિપળીયાભગવતીબેન અંરવિદભાઈ ગુજરાતી
ખીરસરાદમયંતીબેન  કિશોરભાઈ સૌંડાગર
જેપુરગીતાબેન ધનશયામભાઈ સરવૈયા
પાંચપીપળાગીતાબેન અશોકભાઈ મોરબીયા
 કાગવડજીતેન્દ્ર જેરામભાઈ સોલંકી
જૂની સાંકળીમીનાબેન અતુલભાઈ ચાંક

જામકંડોરણા

થોરડીમીનાબાના અશોકસિંહ જાડેજા
હરીયાસણનરેન્દ્રભાઈ બોઘાભગાઈ સાવલીયા
ભાદરાઅશ્ર્વીનભાઈ વિઠ્ઠલભાઈ અંટાળા
ઉજળાકાંતાબેન મોહનભાઈ ત્રાડા
પીપળીયા એજન્સી ભરતસિંહ બાલુભા સોલંકી
ચિત્રાવડપાટીજયેન્દ્રસિંહ કાનુભા ચુડાસમા
તરવડાજયોતિબેન જિતેન્દ્રકુમાર કથીરીયા
ઈશ્ર્વરીયાભરતભાઈ ખીમજીભાઈ રૂપારેલીયા
સનાળાપ્રવિણભાઈ ગોવાભાઈ શૈગવા
દાદરજામઉમેશભાઈ હરીભાઈ બાબરીયા
રોધેલમનિષાબેન પ્રવિણભાઈ રાદડીયા
બંધીયામંજુલાબેન બાબુલાલ રામાવત
સાતોદડકૃષ્ણાબા અનિરૂધ્ધસિંહ જાડેજા
બરડીયાનીતાબેન ગીરીશભાઈ ભુત
રાજપરાહેમલતાબેન વિજયભાઈ સાવલીયા
ધોળીધારરંજનબેન જયંતીભાઈ ચાવડા
ચાવંડીજયોતિષ ઉકાભાઈ રાંક
જશાપરરાજેશકુમાર બચુભાઈ ત્રાડા
સોડવદરમહેશભાઈ મનસુખભાઈ ભાલોડીયા
ગુંદાસરીપ્રભાબેન નીકુંજભાઈ સોજીત્રા
સાજડીયાળીવર્ષાબેન કલ્પેશભાઈ રાણપરીયા
બોરીચામનસુખભાઈ ઓધડભાજ્ઞઈ સતાસીયા
માત્રાવડ જૂનાપુનાભાઈ કડવાભાઈ સાનીયા
ચરેલઅશોકસિંહ ભરતસિંહ જાડેજા
રાયડીલીલાવંતીબેન કાંતીલાલ રાણપરીયા
દડવીકેશુભાઈ રાણાભાઈ રામોલીયા
ખજુરડાજયોતિબેન રેનીશકુમાર ઘેટીયા
ચિત્રાવડનિલેશભાઈ જમનભાઈ પાનસુરીયા

કોટડાસાંગાણી

વેરાવળરવિરાજસિંહ જાડેજા
પીપલાણાસોનાલીબેન અશોકભાઈ કુકડીયા 
નારણકાજીવણભાઈ મંગાભાઈ વાળા
નવી મેન્ગણીહજુ બાકી
જૂની મેંગણી જયાબેન ભુપતભાઇ ચાવડીયા
આંબલીયાળા સોનલબેન રમેશભાઈ સોલંકી
કાલભડી મનીષભાઈ ખીમજીભાઈ ગુજરાતી
અનિડાવાછરા  વનિતાબેન પ્રફુલભાઈ ખૂંટ
થોરડીભારતીબેન રમેશભાઈ સાકરીયા
અરડોઇનરશીભાઈ ખોડાભાઈ ગજેરા
માણેકવાડાબીનાબા મહેન્દ્રસિંહ જાડેજા
નાના માંડવાકંચનબેન લાખાભાઈ સોથલીયા
મોટા માંડવાચંદ્રિકાબેન મનજીભાઈ ડોબરીયા
કોટડા સાંગાણીગણતરી ચાલુ
આણંદપરશાંતાબેન દામજીભાઈ જાબુકીયા 
રાજપરાનરપતસિંહ માનુભા જાડેજા 
ભાડવારેખાબેન લવજીભાઈ ગજેરા 
પાંચતલાવડામોહનભાઈ સોમાભાઈ સોલંકી
રામપરાહરસુખભાઈ ભીમજીભાઈ ચાવડા
કરમાળબ પીપળીયા ચંપાબેન રાયધનભાઈ સોનારા 
બગદરીયાહંસાબેન ધીરુભાઈ ડાંગર 
વાદીપરા  ધીરુભાઈ મુળજીભાઈ માયાણી 
શીશકઅનિલભાઈ બાબુભાઇ અકબરી
સતાપરવિક્રમભાઈ રામભાઈ મેતા 
રામોદગણતરી બાકી
ચાપાબેડાભૂમિબા નરેન્દ્રસિંહ જાડેજા

ધોરાજી

ઉદકીયામામદ સતાર સાંયરા
નાગલખડાઅશરફ અલીભાઈ સમા
વેગડીરમેશભાઈ મંગાભાઈ ગોહેલ
નાનીવાવડીજયાબેન રાજેશભાઈ પીઠીયા
ભોળાકમલાબેન વિનયચંદ્ર બોરીચા
કલાણાઅસ્મિતાબેન અશ્ર્વીનભાઈ શેરઠીયા
ભાદાજાળીયાસોનલબેન ધર્મેન્દ્રભાઈ પાઘડાર
ભાડેરજયોત્સનાબેન જમનાદાસ રાબડીયા
ભુખીજીજ્ઞાબેન પરેશભાઈ બેરા
પીપળીયારાજેશકુમાર ત્રિકમભાઈ કોટડીયા
ભોલગામડાભાવનાબેન ભુપતભાઈ ડઢાણીયા
ઉપરકોટસવજીભાઈ ભાણાભાઈ સરવૈયા
ચીચોડગીતાબેન મયુરભાઈ શીંગાળા
તોરણીયાઅંકિતકુમાર ચુનીલાલ ટીલવા
વાડોદરરસીકભાઈ ધનાભાઈ પરમાર
ભુતવડભાવનાબેન ભરતભાઈ બારૈયા
છાડવાવદરમધુબેન રમેશભાઈ કાનગડ
નાનીપરબડીનાનજીભાઈ બચુભાઈ ગજેરા
ઝાંઝમેરકિરણબેન પુનિતભાઈ બગડા
સુપેડીજતીન હરસુખભાઈ દલસાણીયા
પાટણવાવપ્રવિણભાઈ મુળજીભાઈ પેથાણી
મોટીમારડશર્મિલાબેન જમનભાઈ ચાવડા
મોટીપરબડીસુરેશભાઈ મેરામભાઈ સારીખડા

વિંછીયા

બેલડાવસંતબેન નાનજીભાઈ બારૈયા
ખારચીયા પ્રતાપભાઈ વસ્તુભાઈ ખાચર
દંડલીશાંતુબેન છગનભાઈ હાડા
વેરાવળપ્રકાશભાઈ જયંતિભાઈ ગોંહેલ
ખડકાલાહંસાબેન મગનભાઈ ઝાપડીયા
કોટડાપ્રવિણભાઈ જીણાભાઈ ઓળકીયા
વનાળામોતીબેન માણસુરભાઈ ગોહિલ
સરતાનપરહિરાબેન કરશનભાઈ ગમારા
ભોપરાભરતભાઈ લવજીભાઈ મકવાણા
રૂપાવટીરસીકભાઈ અંબારામભાઈ પેલજા
સમઢીયાળાપ્રવિણાબેન ભુપેન્દ્રભાઈ ધાધલ
જનડાસંજયકુમાર વાલજીભાઈ બાવળીયા
મોટીલાખાવડનયનભાઈ કાળુભાઈ વાલાણી
હિગોળઢમધુબેન ભરતભાઈ 
સોમલપરઅમરશીભાઈ નાનજીભાઈ ચૌહાર્ણ
સમાળીનરેશભાઈ શંકરભાઈ હરળીયા
ભડલીપ્રભાબેન વલ્લભભાઈ સાંકળીયા
લાલાવદરમંજુબેન ભોળાભાઈ મેટાલીયા
હાથસણીશોભાબેન હિતેશભાઈ ડેકાણી
રેવાણીયાપ્રવિણભાઈ મોહનભાઈ મકવાણા
નાનામાત્રાહેમકુબેન જીલુભાઈ ધાધલ
ઢેઢુકીનીલમબેન પ્રકાશભાઈ સાંકળીયા
ગોરૈયારાજુબેન મેઘાભાઈ ખાંભલા

ઉપલેટા

ભાખમનોહરસિંહ પ્રવિણસિંહ જાડેજા
હાડફોડીતોફિક ઈસ્માઈલ સમા
ગધેથડકમળાબા રણજીતસિંહ વાળા
સાજડીયાળી શોભનાબેન દલપતભાઈ માકડીયા
નવા કલારીયા સંજયભાઈ નાનજીભાઈ આરદેશણા
અરણીપ્રફુલાબેન જયંતીલાલ વૈશ્ર્નાણી
ભીમોરાહંસાબેન જગદીશભાઈ મારવાણીયા
તલગણાકવીબેન પ્રફુલભાઈ બોરખતરીયા
કલારીયા સંધીનાઆરીફમીયા આલમમીયા કાદરી
ટીબડીજામદામજીભાઈ મગનભાઈપરમાર
વરજાંગજાળીયાપ્રભાબેન અલ્પેશભાઈ ચાવડા
લાઠપૃથ્વીરાજસિંહ વિજયસિંહ ચુડાસમા
નાગવદરપરેશભાઈ હરદાસભાઈ ભોપાળા
ખારચીયાબોદુભાઈ દોમમામદ મથુપોત્રા
કલારીયા વચલાઅમૃતલાલ નાથાભાઈ વેકરીયા
વાડલાસપનાબેન મયંકભાઈ ધીંગાણી
પડવલાનસીમાબેન સુમારભાઈ સુમરા
તણસવાજયાબેન પરબતભાઈમારૂ
ડુમીયાણીપ્રભાબેન સંજયભાઈ ભારાઈ
સમઢીયાળાપાર્વતીબેન વિઠલભાઈ નારીયા
ગણોદહેતલબેન રવિકુમાર વિરડા
રબારીકાજુલેખાબેન અભરામભાઈ ખપીફ
મજેઠી મેલીભીમાભાઈ હરસુરભાઈ ચાવડા
કાથરોટાજેઠીબેન નથુભાઈ વાવણોટીયા
ઈસરાનંદુબેન ભીખાભાઈ નંદાણીયા
ગાધાભીખાભાઈ કડવાભાઈ સોલંકી
નિલાખામુકેશભાઈ માણસુરભાઈ ચુડાસમા
મોજીરારાજેશભાઈ ઉકાભાઈ ગર
કુંઢેચવરજાંગભાઈ ગોવિંદભાઈ બોરીચા
માખીયાળાદુધીબેન દિનેશભાઈ બારીયા
નવાપરાઘનશ્યામસિંહ વરસુભા ચુડાસમા
ખાખીજાળીયાભાવેશભાઈ લખમણભાઈ સુવા
સેવત્રારમાબેન પોલાભાઈ બારીયા
ચીખલીયારાજદિપસિંહ દશરથસિંહ જાડેજા
મેરવદરમનસુખલાલ છગનલાલ કથીરીયા
ગઢાળાઅંજુબેન મનસુખભાઈ મકવાણા
મેખાટીંબીરવિકુમાર દિલીપભાઈ વેકરીયા

લોધીકા

હરીપર પાળભારતીબેન પ્રભાતભાઈ વીરડા
વાગુદડધુસાભાઈ કરમણભાઈ વીરડા
વાજડીવડમંહેન્દ્રસિંહ માધુજી ડાભી
દેવગામરામુબેન ગોરધનભાઈ ડોબરીયા
ખીરસરારમાબેન મુકેશભાઈ મકવાણા
મેટોડાસંગીતાબેન જયંતીભાઈ સભાયા
પાંભર ઈટાળાપ્રવિણભાઈ ભુરાભાઈ વેકરીયા
નગરપીપળીયાઆરાધનાબેન દિનેશભાઈ રામાણી
ધુડીયાદોમડાદેવેન્દ્રબા મહેન્દ્રસિંહ જાડેજા
દેવળાદમયંતીબેન મયુરભાઈ ગઢીયા
અભેપર/રતનપરમાધવજી પીઠાભાઈ પરમાર
પીપરડીમીનાબેન પ્રવિણભાઈ સંખારવા
છાપરાજયાબેન દેશાભાઈ સોંદરવા
લોધીકાસુધાબેન કિશોરભાઈ વસોયા
રાવકીવિશાલ હિતેષભાઈ ફાચરા
પાળમનિષાબેન રાજેશભાઈ ટીલાળા
ખાંભાસોનલબેન હસમુખભાઈ સાગઠીયા
માખાવડપદમીનીબા જીતેન્દ્રસિંહ જાડેજા
નાંધુપીપળીયાધર્મેન્દ્ર નારૂભાઈ નાંધુ
જેતાકુબાઅનીશાબેન રહીમભાઈ ડેલા
ચાંદલીશોભનાબેન ચેતનભાઈ મોરડ
પારડીમહેશભાઈ સીંધાભાઈ માટીયા
વિરવાસુખદેવસિંહ દિલુભા જાડેજા
કાંગશીયાળીરમેશભાઈ વાઘજીભાઈ પરમાર

પડધરી

હરીપરરૂપાબેન મનસુખલાલ સુમલખાણીયા
ખજુરડી-1ભાણબાઈ રામભાઈ નરા
સાલપીપળીયામીનાબા સહદેવસિંહ જાડેજા
નાનાવડાકાંતાબેન મોહનભાઈ પાંભર
કેરાળામશરૂભાઈ ઘેલાભાઈ સાનિયા
રાદડસહદેવસિંહ લખુભા જાડેજા
ખામટાકંકુબેન બકુલભાઈ સાનીયા
અમરેલીવિરજીભાઈ પુંજાભાઈ મકવાણા
મોવૈયાલલીતભાઈ નારણભાઈ રાઠોડ
નાના સાગડીયાજયંતિભાઈ જીવામભાઈ મોવલીયા
નાના ખીજડીયાસુનીતાબેન અનિલભાઈ કણજારીયા
જીવાપરચેતનાબેન રજનીકભાઈ વેજપરા
રોજીયાઅક્ષ્મીતાબા ભગીરથસિંહ જાડેજા
દહિસરડાઆજીમંજુલાબેન ગોરધનભાઈ પનારા
મોટા રામપરમનસુખભાઈ નાથાભાઈ ગડારા
મેટોડામંજુલાબેન કિશોરભાઈ સોજીત્રા
વિસામણહંસરાજભાઈ નાથાભાઈ બુસા
જીલરીયાપ્રભાબેન રાઘવજીભાઈ સાંગાણી
ખંભાળામનિષાબેન અશ્ર્વીનભાઈ મેંદપરા
નારણકાકનુબેન હસમુખભાઈ પરમાર
નાનાઈટાળાઈન્દ્રજીતસિંહ વિક્રમસિંહ જાડેજા
સરપદડપાર્વતીબેન બ્રિજેશભાઈ મુછડીયા
ઈશ્ર્વરીયાભાનુબેન કાળુભાઈ છાસીયા
ખોખરીજનકસિંહ કીરીટસિંહ જાડેજા
ખાખડાબેલા1-5-7વિપુલભાઈ દિનેશભાઈ મકવાણા
ફતેપરવસંતબેન મનસુખભાઈ ગજેરા
ખોડાપીપરગીતાબેન કનુભાઈ રાઠોડ
થોરીયાળીમનોજભાઈ ગાંડુભાઈ પેઢડીયા
દોમડાભાયુનાસોનલબેન અશ્ર્વીનભાઈ રામોલીયા
તરઘડીપાયલબેન હિરેનભાઈ મોલીયા
ઢોકળીયાગીતાબેન શાંતીલાલ પાણ
ન્યારાજીવરાજભાઈ નાગજીભાઈ ઝાલાવડીયા
પડધરીડો.વિજયભાઈ ગગજીભાઈ પરમાર

જસદણ

મેઘપરસુભાષભાઇ પરસોત્તમભાઇ શિંગાળા
વેરાવળ(સા)રમેશભાઇ લાધાભાઇ વાઘેલા
પ્રતાપપુરભાનુભાઇ ભાદાભાઇ ડોબરિયા
ડોડીયાળાભાવનાબેન પ્રવિણભાઇ વાડોદરિયા
રાણપરડાસુરેશભાઇ રમણીકલાલ પરવાડીયા
આંબરડીગૌરીબેન જીકુભાઇ ઝાલા
વડોદહિમ્મતભાઇ ગોરધનભાઇ ડાભી
નવાગામગંગેવભાઇ ગોવિંદભાઇ ચૌહાણ
ગોખલાણામહેશ્રીબેન અશોકભાઇ ગીડા
વિરનગરનટવરભાઇ પુનાભાઇ સોલંકી
બળધોઇરસીકભાઇ ભોજાભાઇ ઝાપટીયા
ખારચીયા(જામ)દક્ષાબેન મગનભાઇ ચૌવટીયા
કાનપરરસીકભાઇ છગનભાઇ ઉજીયા
રાણીપરભાવેશભાઇ રમેશભાઇ સોમાણી
રણજીતગઢરાજેશભાઇ ડાયાભાઇ તણાવીયા
વીરપર(ભા)રાજેશભાઇ લક્ષ્મણભાઇ સોલંકી
બોધરાવદરશાંતાબેન ગોવિંદભાઇ મેમરીયા
દહિંસરાઅંબાબેન સરસણીયા
કનેસરાવસંતબેન વિનુભાઇ કુકડીયા
પોલારપરભોળાભાઇ ખસીયા
બાખલવડઅંજુબેન ગોપાલભાઇ પલાળીયા
કોઠીભાવનાબેન વલ્લભભાઇ સોલંકી
દેવપરાશિલ્પાબેન વિનુભાઇ સદાદીયા
ગઢડીયા(જામ)સમજુબેન નરશીભાઇ કળોતરા
રામળીયામુનાભાઇ ખીમાભાઇ સીતાપરા
ખડવાવડીપ્રભાબેન જયંતીભાઇ માલકીયા
રાજાવડલા(જસ)રમેશભાઇ શીવાભાઇ કટેશીયા
ગોડલાધારકલ્યાણીબેન અશોકભાઇ ચાંવ
માધવીપુરવસનબેન ધનજીભાઇ કાગડીયા
ગઢડીયા(જસ)બાલુબેન ભગવાનભાઇ પરમાર
કાળાસરજયશ્રીબેન ભરતભાઇ ધાધલ
ખાંડા હડમતિયાકેશુભાઇ પોપટભાઇ બાવળીયા
કુંદણીબાલુબેન ધનજીભાઇ હાંડા
મદાવાજીણીબેન સોમાભાઇ જતાપરા
પારેવાળાપ્રદિપભાઇ વિનુભાઇ રામાવત
જંગવડહર્ષાબેન ધર્મેશભાઇ કાપડીયા
ગુંદાળા(જામ)જીવણીબેન રામજીભાઇ જાપડા
પાંચવડાહરિભાઇ ડાયાભાઇ મકવાણા
ભાડલામનીષાબેન અરવિંદભાઇ ડોબરિયા
વેરાવળ(ભા)દુધીબેન ધીરૂભાઇ કોબીયા
આધિયાભાવનાબેન દિનેશભાઇ સુરેલા 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.