Abtak Media Google News
  • સિટીઝન પોર્ટલ અને સિટીઝન ફર્સ્ટ મોબાઇલ દ્વારા નાગરિકોના હિતાર્થે ઇ-એફઆઇઆરની સુવિધા આપવાનો નિર્ણય વાહન ચોરી-મોબાઇલની ફરિયાદ ન નોંધતા પોલીસ અધિકારીને ઇ-એફઆઇઆર નોંધાયાની 24 કલાકમાં જ કાર્યવાહી કરવી પડશે
  • ઇ-એફઆઇઆરના માત્ર 120 કલાકમાં જ આખરી નિર્ણય જાહેર કરવો પડશે: પોલીસ ફરિયાદ ન નોંધે ત્યારે વાહન અને મોબાઇલ માલિકે વિમો ભર્યો હોવા છતાં વળતરના લાભથી વંચિત રહેવું પડતું

રાજય ભરના પોલીસ સ્ટાફ પોતાના પોલીસ મથકનું ક્રાઇમ રેટ ઓછો બતાવવા માટે વાહન ચોરી અને મોબાઇલ ચોરીના ગુનાનું બર્કીગ કરી જુદા જુદા બહાના હેઠળ ફરિયાદીને વિના કારણે પોલીસ મથખના ધકા ખવડાવી ફરિયાદ નોંધવાનું પોલીસ સ્ટાફ ટાળતા હોવાથી કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા વાહન ચોરી અને મોબાઇલ ચોરીની ફરિયાદ ઇ એફઆઇઆર નોંધવાની એપ્લ લોન્ચ કરી ચોરીની ઘટના પોલીસ મથખે ગયા વિના જ પોતાના ઘરેથી નોંધાવી શકે તેવી વ્યવસ્થાની સાથે એફઆઇઆરનો 120 આખરી નિર્ણય જાહેર કરવાનું ફરિજીયાત બનાવ્યું છે.

નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરો ઇ એફઆઇઆર મોબેલ પર ફરિયાદ નોટ તૈયાર કરવામાં વી છે. જેમાં વાહન ચોરી અને મોબાઇલ ચોરી જેવી ઘટનામાં આરોપી અજાણ્યો હોય તેવા સંજોગોમાં ઇ એફઆરઆઇ પર પોતાની ફરિયાદ નોંધાવી શકાશે તેવો મહત્વનો નિર્ણય કરવામાં આવતા લેવામાં આવ્યો છે. સિટીઝન ફાર્સ્ટ મોબાઇલ એપ એપ્લીકેશન મોબાઇપલમાં ડાઉન લોડ કરી તેમાં આરોપીની નામ-સરનામું ન હોય તેઓ ઇ એફઆઇઆર નોંઝાવી શકશે

વાહન ચોરી અને મોબાઇલ ચોર અંગેની ઇ એફઆઇરઆઇ નોંધનારે સૌ પ્રથમ સિટીઝન-સિટીઝન ફસ્ટ મોબાઇલ એપ્લીકકેશન રજીસ્ટર કરાવવી અને ત્યાર બાદ ઓનલાઇન ફરિયાદ નોંદાવી શકશે, ઓનલાઇન એફઆઇ 24 કલાકમાં જ કાર્યવાહી કરવામાં આવશે તેમજ વાહન ચોરી અને મોબાઇલ ચોરી અંગેની ઉચ્ચ પોલીસ અધિકારીને જણ કરવાન રહછે અને ત્રણ દિવરમાં જ ઇ એફઆઇઆર અંગે પોલીસ દ્વારા શુકાર્યવાહી કરી તે અંગેનીની અરજદારને વોટસ સેપ અથવા એસએમએસથી ચોરીની તપાસ પુર્ણ કરી 120 દિવસમાં નિકાલ કરાવનો રહેશે જેઓએ 129 દિવસમાં ચોરીની ઘટનાનો ઉકાલ ન કરવામાં કે ચોરી કરનાર સામે પોલીસ અધિકારી સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. તેમજ મોબાઇલ એપ્લીકેશન અંગો પોલીસ સ્ટાફને તાલિમ પણ આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.