Abtak Media Google News

તું મેરા દિલ તુ મેરી જાન… ઓ. આઇ. લવ યુ ડેડી

ફાધર્સ ડે અર્થાત આપણા અસ્તિત્વનો આદર ડે સંતાનો આ દિવસે પોતાના પ્રાણદાતા પિતા પ્રત્યે લાગણી વ્યકત કરવા અનેક અનુસંધાનો શોધે છે. આ દિવસે પિતાને મનગમતી સરપ્રાઇઝ ગીફટ તથા કાર્ડસ આપી ખુશી બમણી કરી દે છે. તા. 19ને રવિવારના રોજ વિશ્વભરમાં ફાધર્સ ડે ની ઉજવણી થાશે. રાજકોટ શહેરમાં આવા તમામ પ્રસંગોના વૈવિઘ્ય સભર ઉજવણીનો લ્હાવો કરતું કોઇ સ્થાન વિખ્યાત બન્યું હોય તે અહી ડો. યાજ્ઞીક રોડ ઉપર આવેલ જોહર કાર્ડસ યુસુફઅલીભાઇ તથા હુસનેનભાઇ તેમજ કાલાવડ રોડ, પ્રેમ મંદિર રોડ, ગાર્ડન સામે આવે જોહર ગેલેરી જોહરભાઇએ ફાધર-ડે ની ગીફટ અને કાર્ડસ અંગે જણાવ્યું કે ફાધર્સ ને ગીફટ આપવા માટે નાઇસ ફાધર, પોર લવ ફાધર ઇઝ ગોડ ગીફટ, યુ આર એ મેજીંગ ફાધર, વિગેરે હેડીંગવાળા સ્પે. લખાણવાળા કાર્ડસ આવેલ છે.

20220617 100611

આ ઉપરાંત સેસ જેમાં બેસ્ટ ડેડી ઇન ધ વર્લ્ડ, સુપર ડેડ, માય ડેડ માય એ.ટી.એમ. ફાધરના કેટેશનવાળા મગ જેમા અલગ અલગ લખાણવાળા, પેન સ્ટેન્ડ, પીલો વોલેટ, કમર બેલ્ટ, પ્રરફયુમ ડેડની ટ્રોફી નામવાળા વેલેટ કીચેઇન પેન વી. વાળા કોમ્બોસેટ, શોપીસ રીસ્ટ વોચ, ચોકલેટ બુકે, ડાયરી, ફાધરના કોટેશન વાળી ફ્રેમ, ફાધર્સનું લખાણ વાળુ સર્ટીફીકેટ ડેડ, ફાધર પપ્પા લખેલ કીચેઇન પોકેટ ઘડીયાલ પપ્પાને આપવા માટે સ્પે. લખાણવાળી સંખ્યાબંધ ગીફટ આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.