Abtak Media Google News

પિતા-પુત્ર સહિત છ શખ્સો સામે નોંધાતો ગુનો

મોરબી-2 ઉમા ટાઉનશીપ ઉમીયા માતાજીના   મંદિર પાસે  ગ્રાઉન્હના ચોકમાં પાર્ક કરેલી કાર હટાવવા  પ્રશ્ર્ને   પિતા-પુત્ર અને ત્રણ અજાણ્યા  સહિત છ શક્સોએ વેપારીને મારમાર્યાની ફરિયાદ નોંધાવી છે.

વધુ વિગત મુજબ મોરબીના  ઉમા ટાઉનશીપમાં રહેતો રાહુલ ઉર્ફે  મુનો કાંતીલાલ વિડજા નામના વેપારીએ પાર્ક કરેલી કાર  બાબતે પાડોશી સાથે માથાકૂટ  થતા જેનો ખાર રાખી પ્રકાશ ફુલતરીયા, અમૃતલાલ કુંડારીયા અને તેનો પુત્ર નીશીત અને ત્રણ અજાણ્યા  શખ્સોએ  મારમાર્યાની ફરિયાદ નાંધાવી છે. સીટી બી પોલીસ મથકના  સ્ટાફે  ગુના નોંધી  ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.