Abtak Media Google News

Amala 2 શિયાળાની ઋતુમાં આરોગ્ય વર્ધક કુદરતી ચીજ વસ્તુઓના ભંડાર ઉભરાઈ જાય છે ત્યારે અનેક ગુણ ધરાવતા આમળા કેમ પાછળ રહે ?આમલાના અનેક ફાયદા થાય છે

Advertisement

આરોગ્ય વર્ધક આમળામાં અનેક ગુણો રહેલા છે પાચન ક્રિયાથી લઇ વાળની સાર સંભાળમાં આમળાનો જોતો નથી ખાસ કરીને ત્વચા ને આમલા ખૂબ ગુણ આપે છે

બજારમાં અત્યારે આમળાની હોબેસ્ટ આવક છે ત્યારે આરોગ્ય અંગે જાગૃત લોકો દ્વારા બજારમાં આમળાની ખૂબ ખરીદી થઈ રહી છે શહેરના મોટી માર્કેટ સહિતની બજારોમાં યાર્ડમાં થી આમળાની પુષ્કળ આવક થતા બજારમાં ઠેર ઠેર ઢગલા જોવા મળી રહ્યા છે. (તસવીર: શૈલેષ વાડોલિયા)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.