Abtak Media Google News

મેષ

The-Future-Of-The-Weekly-Zodiac

Advertisement

પેકીંગ વેસ્ટ એવમ સ્ક્રેપના તથા જૂની પુરાણી કે પડતર ચીજ વસ્તુઓનાં વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ  બહુ લાભદાયક નીવડશે.  કલા સંબંધિત તમામ એકમ તથા તેને સંબંધિત–એસોસિયેટ એકમનાં જાતકો માટે આ સપ્તાહ  લાભકારક નીવડશે.  તમામ પ્રકારના ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે. તેમજ  નાના મોટા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ એવમ ખાનગી ક્ષેત્રનાં નોકરીયાત માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે.  પરિવારમાં સુખ શાંતિ યથાવત જણાશે.  મહિલા કર્મીઓ, ગૃહિણીઓ,  વિદ્યાર્થીઓ, નિવૃત્તો, માટે આ સપ્તાહ પણ લાભકર્તા.  17 ડિસે.  સાધારણ રહેશે

વૃષભ

The-Future-Of-The-Weekly-Zodiac

સર્વિસ બિઝનેશના જાતકો માટે આ લાભકારી સપ્તાહ. ખાનગી એકાઉન્ટસી,  બેંક, વીમા કંપની જેવા એકમનાં જાતકો માટે અનેક નવી તકો મળવાના સંયોગો સાથે સાનુકૂળ સપ્તાહ.  ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ  ભાગ દોડ વાળું તથા હળવું સાનુકૂળ નીવડશે.  વ્યાપાર ક્ષેત્રે છૂટક વ્યાપારના તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું  લાભકારક જણાશે.  અન્ય વ્યાપારીઓ માટે આ સપ્તાહ ભાગ દોડ વાળું તથા સરેરાશ જણાશે.  સરકારી કર્મચારી માટે મધ્યમ સપ્તાહ,  બદલીનાં સંયોગો. ખાનગી નોકરીયાત માટે સાનુકૂળ સપ્તાહ.  મેડીકલ છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ, વર્કિંગ વુમન માટે સાનુકૂળ સપ્તાહ. 13, 14 ડિસે. અર્ધ મધ્યમ જણાશે.

મિથુન

The-Future-Of-The-Weekly-Zodiac

શેર બજાર  તથા અન્ય સટ્ટા કે વાયદા બજારના જાતકો માટે આંશિક લાભદાયી સપ્તાહ.  ઈલેક્ટ્રીકલ, ઈલેક્ટ્રોનિક તથા સેલ્યુલર સર્વિસીઝ એવમ ઇન્ટરનેટ સંબંધિત એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયી નીવડશે. રાજકીય ત્થા જાહેર ક્ષેત્રના લોકો તેમજ સેલેબલ વ્યક્તિઓ માટે મધ્યમ સપ્તાહ.  ઔદ્યોગિક એકમ તથા વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ ઉત્તમ રહેશે.   અધુરા રહી ગયેલા કામકાજ પૂરા થતા જણાશે.  સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકૂળ  નીવડશે.  મધ્યમ વર્ગના જાતકો માટે લાભકારી સપ્તાહ. મહિલા કર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે લાભદાયક સપ્તાહ.  12 ડિસે. સામાન્ય નિવડશે.

કર્ક

004 1

સર્વિસ બિઝનેશનાં જાતકો તેમજ મેનેજમેંટ/ફાઈનાંસ રીલેટેડ ક્ધસ્લ્ટીંગ ફર્મસનાં જાતકો માટે આ સપ્તાહ પ્રવાસ વાળુ એવમ લાભકારી નિવડશે. ખાદ્ય તેલ તેમજ તૈલી પદારર્થોનાં ઓદ્યોગિક એકમ તેમજ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ  લાભદાયક નિવડશે. જથ્થાબંધ વ્યાપારી માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો તથા  વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નિવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ  તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ  માટે આ  સપ્તાહ સાનુકુળ નિવડશે. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો, મહિલા કર્મીઓ તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ  હળવું હળવું ફાયદાકારક નિવડશે.  10 જુલાઈ  સાધારણ જણાશે.

સિંહ

The-Future-Of-The-Weekly-Zodiac

આ સપ્તાહ દરમ્યાન અણધાર્યા લાભ મળવાંના અનેક સંયોગો બને છે.  અટકેલ સરકારી કે દસ્તાવેજી કામકાજ પૂર્ણ થવાની શક્યતાઓ. મોટા તથા જથ્થાબંધ, નાનાં વ્યાપાર વણિજના જાતકો તથા હેવી મશીનરીથી ચાલતાં ઔદ્યો-વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયી સાબિત થશે.  રિયાલ્ટી એકમના જાતકો માટે આ સપ્તાહ લાભદાયક રહેશે. નાનાં  ઉદ્યોગ તથા ધંધા ના જાતકો માટે સાનુકુળ સપ્તાહ.  પરિશ્રમી જાતકો માટે દોડધામ વાળું તથા લાભદાયક સપ્તાહ. સરકારી ક્ષેત્ર તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે હળવું પ્રતિકૂળ સપ્તાહ, બરતરફીની સંભાવના. ગૃહિણીઓ, નિવૃત્તો માટે આ સપ્તાહ પણ લાભકારી રહેશે.  16 ડિસે. સામાન્ય રહેશે.

કન્યા

The-Future-Of-The-Weekly-Zodiac

સ્વગૃહી/ ઉચ્ચસ્થ શનિ વાળા  જાતકો માટે બહુ લાભકર્તા સપ્તાહ. સ્થાનફેર તથા પ્રવાસ થવાની  શકયતાઓ. વિદેશ રહેતા જાતકો માટે સરેરાશ સપ્તાહ.  હેવી મશીનરીઝના ઉદ્યોગ તથા ધંધા-વ્યવસાય તેમજ હેવી વ્હીકલ્સ, ટ્રાન્સ્પોર્ટેશન્સ એકમના જાતકો માટે લાભ મળવાના સંયોગો. ગૃહ ઉદ્યોગ, નાનાં વ્યાપાર-વાણિજયનાં તમામ એકમોના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.   ખાનગી ક્ષેત્રનાં તેમજ  સરકારી ક્ષેત્રનાં નોકરીયાત વર્ગ માટે હળવું પ્રતિકૂળ સપ્તાહ, સંભવ કાળજી રાખવી. ખાનગી-સરકારી શૈક્ષણિક એકમના તમામ જાતકો માટે  અર્ધ પ્રતિકૂળ સપ્તાહ. મહિલા કર્મી,ગૃહિણીઓ, નિવૃતો, સ્ટુડેંટ્સ માટે સાનુકુળ સપ્તાહ.  12, 17 ડિસે. મધ્યમ રહેશે.

તુલા

The-Future-Of-The-Weekly-Zodiac

કેમિક્લ્સ એકમનાં જાતકો ત્થા  પ્રવાહી પેય એવમ પ્રવાહી આહારનું ઉત્પાદન એકમના જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડવાના સંયોગો. શીપીંગ એકમ તેમજ ફિશીંગ એકમ એકમનાં તમામ જાતકો માટે  સપ્તાહ  અર્ધ લાભદાયક સપ્તાહ. અન્ય, ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ એકમના જાતકો માટે અર્ધ-લાભદાયી સપ્તાહ રહેશે. સરકારી ક્ષેત્ર તથા અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારી વર્ગ  માટે અર્ધ લાભદાયી સપ્તાહ.  ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવું  લાભદાયક રહેશે. વાણિજય શાખાના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને વર્કિંગ વુમન માટે આ સપ્તાહ પણ લાભકારી. 15 ડિસે. સરેરાશ નીવડશે.

વૃશ્ચિક 

The-Future-Of-The-Weekly-Zodiac-8

કંસ્ટ્રકશન કંપની એવમ સીવીલ એંજીનીયરીંગ એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભકારી જણાશે. ઇન્ડસ્ટ્રીયલ સ્ક્રેપ(ભંગાર)ના એકમ માટે લાભકારી એવમ ભાગ દોડ વાળું સપ્તાહ. અન્ય, ઔદ્યોગિક એકમના જાતકો એવમ વ્યાપાર-વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ દોડધામ વાળું તથા વ્યસ્ત નીવડશે .પરિશ્રમ વાળા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ નીવડશે.  વિદ્યાર્થીઓ, નિવૃત્તો એવમ મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે. 17 ત્થા 18 ડિસેમ્બર સાધારણ જણાશે.

ધન

009 1

હોટેલ, રીસોર્ટ, સ્પા, રેસ્તોરાં જેવાં એકમના જાતકો માટે લાભકારી સપ્તાહ. તેમજ  પેકીંગ ફૂડ પ્રોડકટ્સના ઔદ્યોગિક ત્થા વાણિજ્યક એકમોનાં જાતક તથા ફેબ્રીક તથા હર્બલ પ્રોડકટના એકમના જાતકો માટે સાનુકૂળ, લાભકારી સપ્તાહ. ગત વર્ષમાં અધૂરા રહી ગયેલા કામકાજ પૂર્ણ  થવાની સંભાવના, જૂની ઉઘરાણી પાકવાના સંયોગો.  ઔદ્યો. તથા વ્યાપાર વણિજના એકમના જાતકો માટે સાનુકૂળ સપ્તાહ. નાનાં તથા છૂટક  વ્યાપારીઓ માટે હળવી દોડધામ રહેશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે  વ્યસ્ત અને લાભદાયી સપ્તાહ. પરિવારમાં સુખ શાંતિ યથાવત રહેશે. નિવૃતો, ગૃહિણીઓ, વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક સપ્તાહ.  13 ડિસે. સાધારણ જણાશે.

મકર

010 1

પરિશ્રમી વર્ગ એવમ કારીગર વર્ગ માટે આ આખુ સપ્તાહ કામકાજથી વ્યસ્ત તથા લાભકારી જણાશે. આ સપ્તાહ દરમિયાન આવકના નવા સ્ત્રોત મળવાનાં સંયોગો.  આ સપ્તાહે ઉધાર કે કરજ શકય હોય તો ન લેવું. ઉતાવળિયા લોકોએ થોડી ધીરજ રાખવી. ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજ્ય એકમના જાતકો માટે  આ સપ્તાહ સાનુકૂળ પરંતુ ભાગદોડ વાળું નીવડશે.  સરકારી ખાતાના તમામ કર્મચારીઓ માટે પ્રતિકૂળ સપ્તાહ. તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ હળવું લાભકારી જણાશે. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે  ઉત્તમ સપ્તાહ.  12 ત્થા 15 ડિસે મધ્યમ રહેશે.  (પન્નોતિનો ઉપાય પરિશ્રમિકોને પૂરતું વળતર આપવું)

કુંભ

The-Future-Of-The-Weekly-Zodiac

સેલેબલ પર્શન, જાહેર ક્ષેત્રની વ્યક્તિ માટે પ્રતિકૂળ સપ્તાહ.  કુરિયર  કાર્ગો એકમનાં જાતકો માટે  લાભદાયી સપ્તાહ. પ્રિન્ટ્સ, કાગળ, પ્રકાશન એકમના જાતકો ત્થા સ્ટેશનરી, પેકીંગ મટીરીયલ્સ સંબંધિત ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર ના જાતકો માટે આ સપ્તાહ  સંઘર્ષ વાળુ જણાશે. આ સિવાયનાં અન્ય ઔદ્યોગિક એકમ તથા વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ નીવડશે. સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ સાનુકુળ નિવડશે.  આ સપ્તાહે પરિવાર જનો  કે સગાં સાથે  હળવાં વાદ વિવાદના સંયોગો. નિવૃત, મહિલા કર્મી,ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  12 ડિસે. સામાન્ય નીવડશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)

મીન

012 1

આ સપ્તાહ દરમ્યાન તમામ વર્ગ ત્થા વિવિધ વિભાગ તથા વિવિધ પદના સરકારી કર્મચારી માટે દોડધામ થવાની સંભાવના સાથે  ચડાવ ઉતાર ના સંયોગો, બદલી, બરતરફી જેવા સંયોગો. સ્ટેશનરીઝ તેમજ વૂડન ઉત્પાદના ઔદ્યોગિક એવમ વાણિજ્ય એકમના જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયી રહેશે. આ સિવાય, નાનાં ઔદ્યોગિક એકમો ના જાતકો તેમજ  વ્યાપાર- વાણિજ્ય એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે સાનુકૂળ સપ્તાહ. પરિવારમાં મતભેદ ની શકયતા. ગૃહિણીઓ તથા નિવૃત્તો, છાત્રો માટે સાનુકૂળ સપ્તાહ. 15 ત્થા 16 ડિસે સાધારણ નિવડશે.  (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.