Abtak Media Google News
  • દાણીધારધામમાં યોજાનાર મહોત્સવ LIVE નિહાળોધ્વજાના સામૈયા, ધ્વજારોહણ સમાધિ પૂજન, અન્નકૂટ ઉત્સવ મહા આરતી, વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોતના પાઠ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન

શ્રીનાથજી દાદા ટ્રસ્ટ દાણીધાર દ્વારા દાણીધાર મુકામે ચતુર્થ શતાબ્દી મહોત્સવ અંતર્ગત તારીખ 6 6 ને મંગળવારના રોજ 108 કુંડી મહા વિષ્ણુયાગ તેમજ સાત તારીખ ને બુધવારે શ્રીનાથજી દાદા નો સમાધિ દિવસ નિમિત્તે ભવ્ય સંતવાણી કાર્યક્રમ રાત્રે 9:30 કલાકે જેમાં શૈલેષ મહારાજ રામદાસ ગોંડલીયા અને અનુભા ગઢવી દ્વારા ભજન સાત તારીખ ને બુધવારે ધ્વજાના સામૈયા તેમજ ધજારોહણ સવારે 9:00 કલાકે સમાધિનું પૂજન આઠ કા સવારે 8:00 કલાકે અન્નકૂટ ઉત્સવ સવારે 9:15 કલાકે તેમજ 51 થાળ સવારે 10:30 કલાકે મહા આરતી સવારે 11:00 કલાકે નું આયોજન શ્રીનાથજી દાદા ટ્રસ્ટ અને શ્રીનાથજી દાણીદાર ગૌશાળા ટ્રસ્ટ દ્વારા ધામ પોસ્ટ મૂલ્ય કાલાવડ જિલ્લો જામનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે ની શુભેચ્છા મુલાકાતે આવેલા શ્રીનાથજી ટ્રસ્ટ અને શ્રીનાથજી ગૌશાળા ના સભ્ય એ જણાવ્યું હતું કે જેઠવદ ચોથના પાવન દિવસે 12 જીવાત્મા આવે જીવતા સમાધિ લીધેલ છે તેવા સંત શ્રી નાથજી દાદાની પાવનકારી અને સંત શ્રી ઉપવાસી બાપુની દાણીદાર ધામ આંગણે આંગણે 400 મો સવંતસરી ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આ પાવન અવસરે દેવ દર્શન યજ્ઞ દર્શન સંત દર્શન વગેરેનો લાભ લેવા સેવક ગણોને આમંત્રણ છે.

અબતક શુભેચ્છા મુલાકાતેસંજય સિંહ વાઘેલા, રણજીતસિંહ રાઠોડ, વનરાજસિંહ ગોહિલ, સંદીપ સિંહ વાઘેલા, હનુભા ડાભી, દોલુભા બારડ, વાજુભા પઢિયાર, ભીખુભા ડાભી બળવંતસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.