Abtak Media Google News

વડાપ્રધાન  15મી ASEAN સમિટ અને 12મા ઈસ્ટ એશિયા સંમેલનમાં ભાગ લેવા 3 દિવસના ફિલિપાઇન્સ પ્રવાસે જવા રવાના થયા છે. અહીંયા સોમવારે તેમની અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ટ ટ્રમ્પ સાથે મુલાકાત થઈ શકે છે. જો આમ થશે તો બંને નેતા 4 મહિનામાં બીજી વખત મળશે. આ પહેલા તેઓ જુલાઈમાં જર્મનીમાં થયેલી જી20 સમિટમાં મળ્યા હતા.

4 દેશોના ગઠબંધનની પ્રપોઝલ બાદ પ્રથમ મુલાકાત

ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઠબંધન કરવાની પ્રપોઝલ બાદ બંને નેતાઓ વચ્ચે પ્રથમ મુલાકાત હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.