Abtak Media Google News

જૂનાગઢમાં વરસાદે ભારે તારાજી સર્જી છે. નદીઓની જેમ શેરી રાસ્તા પર પાણી વહી રહ્યા છે તેવા સમયે વારસાદ તો વરસતો રહી ગયો પરંતુ જેમ સાપ ગયો અને લીસોટા રહી ગયા એવી જ રીતે જૂનાગઢમાં વરસાદી પાણીના પ્રવાહમાં ગાડીઓ રમકડાની જેમ તાણવા લાગી હતી. ભારે વરસાદ બાદ જયારે પાણી ઓસર્યા ત્યાર બાદના દ્રશ્યો જોઈ વિચલિત થયી જશો

Advertisement

Whatsapp Image 2023 07 22 At 9.00.56 Pm

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.