Abtak Media Google News

અબડાસા  સમાચાર

અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા એસ.ટી ડેપોની નજીક આવેલ મેઈન બજારમાં વડની ડાળી પડતા મોટી જાનહાનિ ટળી છે .મેઈન બજાર હોવાના કારણે લોકો ત્યાંથી મોટી સંખ્યામાં અવરજવર કરી રહ્યા હોય  છે જો આ ડાળી દિવસના સમયમાં  તેમના  પર પડી હોત તો કેટલા લોકોના ભોગ લેવાત . વર્ષો જૂના આ ઝાડ હવે જોખમી બની રહ્યા છે જેમ કે વડ આમલી પીપળ જેવા અનેક વૃક્ષો ક્યારેક ધરાશાઈ થઈ શકે છે.

Advertisement

રમેશભાઈ ભાનુશાલી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.