Abtak Media Google News

શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ દ્વારા શિક્ષણનું સ્તર સુધાર્યું: શાળા અને શિક્ષકની સંખ્યા વધારી

ભાજપ શાસનમાં શૈક્ષણિક ક્ષેત્રે ભરપૂર વિકાસ યો અને તો રહેશે પરંતુ આમ છતાં કોંગ્રેસ વાંચી શકતી ની કારણ કે તેણે ઈટાલિયન ચશ્મા પહેર્યા છે તેવા કટાક્ષ સો રાજકોટ પૂર્વ વિધાનસભા મતવિસ્તારમાં ભાજપના ઉમેદવાર અરવિંદભાઈ રૈયાણીએ શૈક્ષણિક ક્ષેત્રે ભાજપે કરેલા કાર્યોનો હિસાબ જનતા સમક્ષ રજુ કર્યો હતો. શાળા અને શિક્ષકોની સંખ્યા વધી છે તો પ્રવેશોત્સવ અને ગુણોત્સવ દ્વારા શિક્ષણનું સ્તર સુધાર્યુ છે.

ભારતીય જનતા પાર્ટીના શાસનમાં રાજકોટ શહેરનો વિકાસ વેગવાન બન્યો છે. ર્આકિ રીતે સધ્ધર બનાવી  દરેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રાજકોટના વિર્દ્યાીઓને ઉચ્ચ શિક્ષણ ર્એ બહારગામ ના જવું પડે તે સારૂ રાજકોટમાં જ દરેક પ્રકારના અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યા છે.

પ્રાઈવેટ શાળાઓ દ્વારા જે ફી વસુલ કરવામાં આવતી હતી, તેના માટે ફી રેગ્યુલેશન એક્ટ બનાવીને ફી ઉપર નિયંત્રણ લાદવામાં આવ્યું છે. ક્ધયા કેળવણી, સાયકલ સહાય યોજના, શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ જેવા મહત્વપુર્ણ નિર્ણયી ર્આકિ રીતે સક્ષમ ના હોય તેવા લોકો માટે ભાજપ સરકારના નિર્ણય ઉપયોગી બન્યા છે.

સરકારી ડિપ્લોમાં, ડિગ્રી અને મેડીકલ કોલેજોમાં અનુક્રમે વાર્ષિક ફી રૂ.૧૦૦૦, રૂ.૩૦૦૦ અને રૂ.૬૦૦૦ લેવામાં આવે છે. જે દર્શાવે છે કે અત્યંત ઓછી ફી વસૂલવામાં આવે છે. તેમજ ક્ધયાઓને ધોરણ  ૧ ી કોલેજ સુધી વિના મુલ્યે શિક્ષણ આપવામાં આવે છે. રાજકોટ ખાતે અદ્યતન સુવિધા સો સમરસ છાત્રાલયો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

ભાજપના શાસનમાં રાજકોટમાં કૃષિ ઉત્પાદન તેમજ ખેડૂતોને લાભ વધ્યા છે. ખેડૂતોને તેમના ઉત્પાદનનો યોગ્ય ભાવ મળી શકે તે માટે તેમના ઉત્પાદનની ટેકાના ભાવે મોટાપાયે ખરીદી કરીને આ સરકાર ખેડૂતોની પડખે ઉભી રહી છે. એટલા માટે કૃષિ ઉત્પાદનમાં અને ખેડૂતોની સંખ્યામાં વધારો યો છે.

અરવિંદભાઈ રૈયાણી સો જુસભા તેમજ લોકસંપર્ક દરમિયાન વલ્લભભાઈ દુધાત્રા, અનિલભાઈ રાઠોડ, મનસુખભાઈ પીપડીયા તા બહોળી સંખ્યામાં કાર્યકર્તા, તમામ સમાજના આગેવાનો અને સંસના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

૧૦૮નો પર્યાય બની ચૂકેલા અરવિંદભાઈ રૈયાણીને મળતો જબ્બર લોક પ્રતિસાદ

ભાજપ સરકારના મૂળ મંત્ર સૌનો સા, સૌનો વિકાસ તેમજ સમાજના અંત્યોદય સુધી સરકારની સર્વાંગી વિકાસની યોજનાઓ પહોંચે અને તેનો સંપૂર્ણ લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાના નિર્ધાર સો રાજકોટ વિધાનસભાની બેઠક ૬૮ના ઉમેદવાર ૧૦૮ના પ્રર્યાય અરવિંદભાઈ રૈયાણીએ તેના કાર્યકર્તાઓની સો ગુરુદેવ પાર્ક, ૮૦ ફૂટ રોડ વિસ્તારમાં લોક સંપર્ક દરમ્યાન લોકો સમક્ષ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.