ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી હશે જે આદિત્ય ગઢવીનો ફેન નહિ હોય. લોકગાયક આદિત્ય ગઢવી ૧૮ વર્ષની વયે સૌથી વધુ લોકપ્રિયતા ધરાવતા ગાયક છે. તે ઈ-ટીવી લોક ગાયક ગુજરાતના વિજેતા પણ રહી ચુક્યા છે.આદિત્યનો સુરીલો અને પહાડી અવાજ માત્ર ગુજરાત જ નહિ પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુંજી ઉઠ્યો છે. તેમના એક બે નહિ પણ દરેક ગીતના લોકો ચાહક બની ગયા છે .માત્ર સુંદર સ્વર જ નહિ પરંતુ તેના દેખાવથી પણ તે લોકોના મનડા મોહી લીધા છે .
Trending
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ