Abtak Media Google News

સ્વામિનારાયણ ક્ધયા ગુરૂકુલના વાઇસ ચેરમેન અચ્યુતભાઈ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિનક્લિન્ટનની સાથે ખાસ મુલાકાત થઈ હતી. અમેરિકા ખાતે જેવો સામાજિક આગેવાની કરી રહ્યા છે, ખીરસરા અને અમેરિકામાં ચાલતા શ્રી સ્વામિનારાયણ ક્ધયા ગુરુકુલ ફાઉન્ડેશન  માં અચ્યુતભાઈ વાઈસ પ્રેસિડેન્ટ તરીકે ખુબજ સક્રિય  તન, મન અને ધનથી સેવા આપી રહ્યા છે જેવોને  ક્ધયા ગુરુકુલ ની તમામ દીકરીઓ માટે ખુબજ લાગણી છે અને દીકરીઓ માટે સર્વસ્વ કરવા હર હંમેશ તૈયાર જ હોય છે.

Advertisement

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિનક્લિન્ટનની સાથે મુલાકાત થઈ ત્યારે ખીરસરા ક્ધયા ગુરૂકુળની વિવિધ પ્રવત્તિઓની વાત સાંભળી બિનક્લિન્ટન ભાવુક થયા હતા અને હૃદયથી ખુબજ પ્રસન્નતા વ્યક્ત કરી હતી, બિનક્લિન્ટનની આગામી ઇન્ડિયાની યાત્રા દરમ્યાન ખીરસરા ક્ધયા ગુરુકુળની રૂબરૂ મુલાકાત લેવાનું હાર્દિક આમંત્રણ પાઠવ્યું હતું, અચ્યુતભાઈએ ખીરસરા ગામ આપણા ઉપલેટા તાલુકાનું અને રાજકોટ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.