Abtak Media Google News

કામ કરવા બાબતે પિતાએ ઠપકો આપતાં માઠું લાગતા ટ્રેન હેઠળ પડતું મૂકી જીવ દીધો

 જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગોપ ગામના એક યુવાનને તેના પિતાએ કામ ધંધો કરવા બાબતે ઠપકો આપતાં માઠું લાગવાથી ટ્રેન હેઠળ પડતું મૂકી આત્માહત્યા કરી લીધી છે.

  બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં રહેતા અને છૂટક મજૂરી કરતા મહેશ ઉર્ફે કાનો રાજુભાઈ ગરચર નામના 22 વર્ષના યુવાને મોટી ગોપ ગામના રેલવે સ્ટેશન નજીક ની રેલ્વે લાઈન પર ટ્રેન હેઠળ પડતું મૂકી આત્મહત્યા કરી લીધી છે.

બનાવ અંગે મૃતક ના પિતા રાજુભાઈ નાજાભાઇ ગરચરે પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છેપોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક કામ ધંધો કરતો હોવાથી તેના પિતાએ ઠપકો આપ્યો હતો. તેથી મનમક લાગી આવતાં પગલું ભરી લીધા નું જાહેર થયું છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.