Abtak Media Google News

લીંબડી – બગોદરા નેશનલ હાઇવે પર રળોલ ગામના પાટીયા પાસે ગંભીર અકસ્માત સર્જાયો. બંધ ઉભા ટ્રક પાછળ ઇક્કો ગાડી તેમજ અન્ય એક હ્યુન્ડાઇ કાર ધુસી જતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માતમાં 2 વ્યક્તિ ના ઘટના સ્થળે મોત નિપજ્યાહતા અને 4 વ્યક્તિ ને ગંભીર ઇજા થઇ છે. તાત્કાલિક 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર તેમજ અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા રાજકોટના કટારીયા ગામ ના બંને યુવકોના મોત નિપજ્યા છે.

Advertisement

Whatsapp Image 2018 01 15 At 1.14.20 Pm1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.